સેન્સેક્સ સપ્તા હના છેલ્લા દિ વસે સાંકડી રેન્જમાં અથડઇ છેલ્લે ૪.૫૫ પોઇન્ટ વધીને ૨૮,૩૩૪.૨૫ રહ્યો હતો. જ્યા રે નિ ફ્ટી ટેકનોલોજી શેરોા સહારે ઇન્ટ્રા ડેમાં ૮,૮૦૦ની સપાટી કુદાવ્યા બાદ પાછલા સત્ર માં પ્રોફિ ટ બુકિ ંગ રહેતાં ૧૫.૧૫ પોઇન્ટ વધીને ૮,૭૯૩.૫૫ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં નિ ફ્ટી ૮,૮૨૨ સુધ ી વધી હતી. નિફ્ટી નીચામાં ૮,૬૫૦ અને ઊંચામાં ૮,૮૫૦ની રને ્જમાં હાલ અથડ ાઈ ગયા હોવાનંુ જોવાય છે. આઇઆઇપીના ડેટા બજારની ધારણા કરતાં નીચા રહ્યા હોવાથી સો મવારે બજાર સાંકડી રેન્જમાં જ અથડ ાઈ જવાની શક્ય તા છે. માર્કેટને ટ્રીગર આપે તેવા કારણોનો અભાવ રહ્યો છે. મંદીવાળા જેમ નીચા મથાળે નફો બુક કરી રહ્યા છે એમ સામે તેજીવાળા પણ ઝડ પથી પ્રોફિ ટ બુકિ ંગ કરતા હોવાથી મિડ અને સ્મો લ કેપ શેરોમાં પણ પીછેહઠ જોવા મળી હતી. આની અવળી અસર માર્કેટ બ્રેડથ પર જોવા મળી હતી. વધનાર ૧૩૦૭ શેરો સામે ઘટનાર ૧,૫૫૧ શેરો હતા. નિફ્ટી ૮,૮૦૦ ઊપર ટકવામાં સતત બીજા દિવસે નિ ષ્ફળ ગઈ હતી જે સૂચવે છે કે દરેક વધ્યા મથાળે પ્રોફિ ટ બુકિ ંગનો ભાર રહ્યો છે. એશિ યન શેરબજારમં જાપાનનો નિ ક્કી રાહતના પગલાંની સંભાવના પાછળ ૪૭૧ પોઇન્ટ વધ્યો હતો,પણ અન્ય ઇન્ડેક્સ સાંડકી વધઘટે રહ્યા બાદ યુરોપના શેરબજાર નગમાઇના ઝો નમાં ખુલ્યા હતા. સેક્ટો રલ આંકમાં આઇટી આંક સૌથી વધુ ૨.૧ ટકા વધ્યો હતો, જ્યા રે ઓટો આંક ૦.૫ અને ઓઇળ એન્ડ ગેસ આંકમાં ૦.૭ ટકાનો ઘટાડો જોવાયો હતો. કંપની પરિ ણામની પાછળ હિ ન્દુસ્તા ન ઝીંન્ક, હિ રો મોટોકોર્પ, બેન્ક ઓફ બરોડ ા, ઓરોબિ ંદો ફાર્મા , એસબીઆઈ અથડ ાઈ ગયા હતા. હેવીવેઇટ શેરોમાં મિ શ્ર ટ્રેન્ડ જોવાયો હતો તો ઓમએમસી શેરોમાં ઓપેકના અહેવાલો પાછળ ઊંચા મથાળે નફો બુક કરવાનંુ વલણ જોવાયંુ હતંુ. આઇટી શેરો બીજા દિ વસે વધ્યા કંપની વધ્યા બંધ પોલારિસ 3.20% 168 ટેક મહિ ન્દ્રા 3.10% 500.1 ટીસીએસ 3.10% 2396.7 ઇન્ફોસિસ 2.10% 968.05 માઇન્ડ ટ્રી 2.00% 466.85