લાંબા સમયથી ચાહકો અને બોલીવુડના જાણકારો બોલીવુડ ના હોટેસ્ટ કપલ - સૈફ અને કરીના ના લગ્નની તારીખ વિષે અંદાજ લગાવી રહ્યા છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે તેઓ આ મહિને 'એજન્ટ વિનોદ' ના પ્રકાશન પછી તો ગાંઠે બંધાશે. જો કે, બંને કલાકારો સમય આવ્યે લગ્ન ની તારીખ જણાવશે તેમ કહી ને વાત ટાળી દેતા હતા.
તાજેતર ની જાણકારી પ્રમાણે સૈફ અને કરીના આ વરશે લગ્નગ્રંથી થી નહિ જોડાય. એક ટેબ્લોઈડ ના રેપોર્ત પ્રમાણે તેઓ ૨૦૧૩ ની શરૂઆત માં લગ્ન કરશે.
અંદરખાને થી જાણવા મળે છે કે બંને આ વર્ષ ના અંત સુધીમાં બધા શૂટિંગ પુરા કરી દેશે.