જોક્સ (14)
Latest News
સ્કૂટી
Wednesday, 03 August 2011 18:37 Written by મોરપીંછ.કોમ
છોકરાઓ જોડે ભલે ૨૦૦ સીસી પલ્સર હોય કે ૩૫૦ સીસી રોયલ એન્ફીલ્ડ કે ૧૦૦૦ સીસી યામાહા એફઝેડ હોય કે ૨૫૦ સીસી કરિશ્મા હોય પણ એ ક્યારેય ૮૦ સીસી વાળી સ્કૂટી ને ઓવરટેકના કરે…
બરાબર ને?
Published in જોક્સ
Popular News
રિક્ષા-ડ્રાઇવર (પાછળ બેઠેલા યુગલનેઃ) ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.…
ટીચર(હાર્દને)- “Fox નું બહુવચન શું થાય?” હાર્દ- ”Winter” ટીચર-…
માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે, ડુબી જાય…
સંતા – એક કિલો ગાયનુ દૂધ આપજો. બંતા –…
માનવી - 5.0 out of 5 based on 1 vote
માનવી
Wednesday, 03 August 2011 18:33 Written by મોરપીંછ.કોમ
માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતો,
અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે.
Published in જોક્સ
માતૃભાષા
Wednesday, 03 August 2011 18:31 Written by મોરપીંછ.કોમ
ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
Published in જોક્સ
ટીચર
Wednesday, 03 August 2011 18:30 Written by મોરપીંછ.કોમ
ટીચર(હાર્દને)- “Fox નું બહુવચન શું થાય?”
હાર્દ- ”Winter”
ટીચર- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
હાર્દ- “તો Winter એટલે શિયાળો…!!!
Published in જોક્સ
રિક્ષા-ડ્રાઇવર
Wednesday, 03 August 2011 18:28 Written by મોરપીંછ.કોમ
રિક્ષા-ડ્રાઇવર (પાછળ બેઠેલા યુગલનેઃ)
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.
સભ્યતાથી બેસજો,કાચમાં બધું દેખાય છે.
Published in જોક્સ
સંતા-બંતા
Wednesday, 03 August 2011 18:25 Written by મોરપીંછ.કોમ
સંતા – એક કિલો ગાયનુ દૂધ આપજો.
બંતા – પરંતુ તમારુ વાસણ તો ખૂબ જ નાનુ છે.
સંતા – ઠીક છે તો બકરીનુ આપી દો….
Published in જોક્સ
આફ્રિકન સ્ત્રી
Wednesday, 03 August 2011 18:23 Written by મોરપીંછ.કોમ
પ્રશ્ન - જ્યારે આફ્રિકાની સ્ત્રીઓ સાંભળે નહિં તો એને શું કહેવાય?
જવાબ - BLACK-BEHRY
Published in જોક્સ