ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થી- સમજદાર ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય? વિધ્યાર્થી- બોય-ફ્રેન્ડ.!