રજનીકાંત અને નરેશ કનોડીયા હવે ફ્રેન્ડ બની ગયા છે. ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ કરી દીધું છે. અને તે બંને હવે એક જ ફિલ્મમાં કામ કરવાનાં છે. તો વિચારો….એ નવી ફિલ્મનું નામ શું હશે? અરે વિચારો વિચારો… ના ખબર પડી? તો લો ત્યારે કહી દઉં…. ફિલ્મનું નામ - શહેરનો રૉબો અને ગામડાનો ડોબો…