જયદેવ(બાપુને): બાપુ, તમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો? બાપુ ઉવાચ્યઃ “સાલુ….આ પેન્ટ કોનું પહેર્યું?