ટીચર(હાર્દને)- “Fox નું બહુવચન શું થાય?” હાર્દ- ”Winter” ટીચર- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય” હાર્દ- “તો Winter એટલે શિયાળો…!!!