માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે, ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે, સંભાળીને પોતે નથી ચાલતો, અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે.