છોકરાઓ જોડે ભલે ૨૦૦ સીસી પલ્સર હોય કે ૩૫૦ સીસી રોયલ એન્ફીલ્ડ કે ૧૦૦૦ સીસી યામાહા એફઝેડ હોય કે ૨૫૦ સીસી કરિશ્મા હોય પણ એ ક્યારેય ૮૦ સીસી વાળી સ્કૂટી ને ઓવરટેકના કરે… બરાબર ને?