ટીચર(સરદારજીને)- 8 નાં અડધા કેટલા થાય? સરદારજી- એ તો તમે કેવી રીતે અડધા કરો છો એના ઉપર આધાર રાખે છે.જો હોરિઝોન્ટલી કરો તો જવાબ ’0′ આવે અને વર્ટિકલી કરો તો જવાબ ’3′ આવે.!