સેમસંગે ભારતમાં ઇ 2252 લોન્ચ કર્યો છે. આ મોબાઇલ સારા બેટરી બેક અપ સાથે 3000 રૂપિયામાં ઉપલબ્ધ છે.
બેઝિક ફોન વાપરતા લોકો માટે આ સારો વિકલ્પ છે. ડ્યુઅલ સિમ તેની બીજી ખાસિયત છે. આ એક 2જી મોબાઇલ છે, જેમાં બે જીએસએમ સિમ એક સાથે કામ કરી શકે છે. ઇન્ટરનલ મેમરી 20 એમબી છે જેને 32 એમબી સુધી વધારી શકાય છે.
આ ઉપરાંત તેમાં એમપી 3, એમપી 4, માઇક્રો યુએસબી પોર્ટ, એફએમ રેડિયો, બ્લૂટૂથ અને વાઇફાઇનો વિકલ્પ પણ છે.
000