- લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
- કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
- મૂળાના પાનનો રસ કાઢી તેમાં સૂરોખાર નાખી, રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
- જૂનો ગોળ ને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
- કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
000