મોરપીંછ.કોમમાં આપનું સ્વાગત છે ! અહીં આપ વાંચી શકો છો વૈવિધ્યપૂર્ણ ગુજરાતી સાહિત્ય, જેમ કે ટૂંકીવાર્તા, જોક્સ, ધર્મ-દર્શન, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, કવિતા, ગઝલ તેમજ અનેક પ્રકારના સાહિત્યલેખો. આપ મન ભરીને માણી શકો છો વિવિધ માહિતીનો ખજાનો આપણી માતૃભાષામાં !