ભાજપે સોમવારે વધુ ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્યાર સુધીમાં ભાજપે ત્રણ યાદી પૈકી ૧૩૬ ઉમેદવાર જાહેર કર્યા છે, પ્રથમ ચરણમાં ૯ ડિસેમ્બરે યોજાનારી સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની ૮૯ પૈકી ૮૮ બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે. બાકી રહેલી નવસારી બેઠક પરથી ધારાસભ્ય પિયુષ દેસાઈને ઉમેદવારીપત્ર ભરવાનું કહી દેવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બેઠક ઉમેદવાર અબડાસા છબીલભાઇ પટેલ ઉધના વિવેક પટેલ કતારગામ વિનુ મોરડિયા કરંજ પ્રવિણભાઇ ઘોઘારી કામરેજ વી.ડી. ઝાલાવાડિયા કેશોદ દેવાભાઇ માલમ કોડિનાર ડો.રામભાઇ વાઢેર ગારિયાધાર કેશુભાઇ નાકરાણી ચોર્યાસી ઝંખનાબેન પટેલ જંબુસર છત્રસિંહ મોરી જામનગર (દ) આર.સી. ફળદુ તળાજા ગૌતમ ચૌહાણ દસાડા રમણલાલ વોરા ધ્રાંગધ્રા જયરામભાઇ સોનાગરા પાલિતાણા ભીખાભાઇ બારૈયા બોટાદ સૌરભ પટેલ ભરૂચ દુષ્યંત પટેલ મહુવા મોહનભાઇ ઢોડીયા માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા મોરબી કાંતિ અમૃતિયા રાજકોટ (ગ્રા) લાખાભાઇ સાગઠીયા રાજકોટ (દ) ગોવિંદ પટેલ રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી રાપર પંકજ મહેતા વિસાવદર કિરીટ પટેલ વ્યારા અરવિંદ ચૌધરી સાવરકુંડલા કમલેશ કાનાણી સુરત ઉત્તર કાંતિભાઇ બલ્લર