મોરપીંછ.કોમ - મુખ્ય સમાચાર

મુખ્ય સમાચાર (301)
Latest News
પેટ્રોલના ભાવમાં 7.50 રૂપિયાનો વધારો ઝિંકાયો
Wednesday, 23 May 2012 21:07 Written by મોરપીંછ.કોમ સરકારે બુધવારે પેટ્રોલના ભાવોમાં રૂ. 7.50નો વધારો ઝીંકી દીધો હતો. આ ભાવવધારો આજે રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે. રૂપિયો ડોલર સામે નબળો બનતા ક્રુડઓઈલની આયાતનું બિલ વધી ગયું હોવાથી પેટ્રોલિયમ મંત્રી એસ જયપાલ રેડ્ડીએ મંગળવારે જ જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવમાં વધારો કરવાની તાતી જરૂર છે. સરકારે જૂન 2010થી પેટ્રોલના…
Published in મુખ્ય સમાચાર
વડાપ્રધાનપદ માટે મનમોહન સિંહ અને રાહુલ ગાંધી કરતા મોદી સૌથી વધુ લોકપ્રિય !
Tuesday, 22 May 2012 20:41 Written by મોરપીંછ.કોમ કેન્દ્રમાં ૮ વર્ષ સુધી સત્તા પર રહ્યા બાદ હવે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને લોકોનો ઝુકાવ મુખ્ય વિપક્ષી દળ ભાજપ તરફ વધી રહ્યો છે. આ વાત એબીપી ન્યૂઝ-નિલસનના એક સર્વે રિપોર્ટમાં બહાર આવી છે. નોંધનીય છેકે, આ યુપીએ સરકાર રર મેના રોજ પોતાનાં ત્રણ…
Published in મુખ્ય સમાચાર
Tagged under
Popular News
એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…
ફોક્સવેગન ગુજરાતમાં કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે !
Tuesday, 22 May 2012 20:10 Written by મોરપીંછ.કોમ ટાટા નેનો, પ્યૂજો અને મારૂતિ બાદ હવે જર્મન ઓટો જાયન્ટ ફોક્સવેગન ગુજરાતમાં અંદાજે 2000 કરોડ રૂપિયાના ખર્ચે કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા ધરાવી રહી છે. કારણ જાણવા મળ્યું છે કે કંપની આ પહેલા મહારાષ્ટ્રમાં પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા રાખતી હતી પણ તેમાં વિલંબ થઈ રહ્યો છે. ફોક્સવેગન માટે કામ કરતી એક…
Published in મુખ્ય સમાચાર
ચેટીચાંદ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી બનતાં મુખ્યમંત્રીશ્રી
Thursday, 05 April 2012 04:19 Written by ગુજરાત માહિતી બ્યુરો, ગુજરાત સરકાર નારાયણ સરોવર નજીક ભવ્ય ઝુલેલાલ ધામ બનશે સિંધ પ્રાંત ભારતનો ભાગ બને તે દિવસ પણ આવશે ચેટીચાંદની સિંધી સમાજને હાર્દિક શુભકામનાઓ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સિંધી સમાજના ચેટીચાંદ દિવસની ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારોના ઉત્સવમાં સહભાગી બન્યા હતાં. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે ચેટીચાંદ સિંધીયત દિવસ ઉજવણી સમિતી દ્વારા આયોજીત…
Published in મુખ્ય સમાચાર