Monday, 08 August 2022 | Login
મોરપીંછ.કોમ - મુખ્ય સમાચાર
મુખ્ય સમાચાર

મુખ્ય સમાચાર (301)

 
 
 

Latest News

ફેશન ક્ષેત્રે આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાનો સમન્વય કરીએ - મુખ્યમંત્રીશ્રી

Monday, 11 January 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગારમેન્ટ ફેશન ડિઝાઇન સેકટરમાં આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાનો સમન્વય કરીને ગારમેન્ટ ફેશન ડિઝાઇનીંગના સંશોધનો ઉપર ભાર મૂકયો છે.   કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી દયાનિધિ મારન અને સાંસદ પૂર્વ ઉપપ્રધાનમંત્રીશ્રી એલ. કે. અડવાણી સાથે ગાંધીનગર NIFT કેમ્પસમાં મુખ્યમંત્રીશ્રી અતિથિ વિશેષ તરીકે સંબોધન કરી રહ્યા હતા.  …

મહામહિમ શ્રી દલાઇ લામા અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વચ્ચે ધર્મ વિષયક સત્સંગ બેઠક

Thursday, 14 January 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રીયુત દલાઇ લામા વચ્ચે આજે વડોદરામાં અત્યંત ઉષ્માભરી અને ફળદાયી સત્સંગ બેઠક યોજાઇ હતી.   ગુજરાત સરકાર આયોજિત ઇન્ટરનેશનલ સેમિનાર ઓન બુદ્ધિષ્ટ હેરિટેજનાં ઉદ્દઘાટન માટે આવેલા શ્રીયુત દલાઇ લામા અને મુખ્યમંત્રીશ્રીએ આજે સવારે વિશ્વમાં બૌદ્ધ ધર્મના પ્રભાવક પાસાં વિષયક અને ગુજરાતમાં બૌધ્ધ ધર્મના સાંસ્કૃતિક અને ઐતિહાસિક…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

શ્રી દલાઇ લામાના માર્ગદર્શનમાં ભારતનું ભવ્ય બુધ્ધ મંદિર ગુજરાતમાં સ્થાપવાની મુખ્યમંત્રીશ્રીની મહેચ્છા

Thursday, 14 January 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બૌધ્ધ વિરાસતના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ગુજરાતમાં ભવ્ય બુધ્ધમંદિરનું નિર્માણ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. મહામહિમ શ્રી દલાઇ લામા સાથેની સત્સંગ બેઠકની ફલશ્રુતિનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ દિવ્ય બુધ્ધમંદિર માત્ર પ્રાર્થના તીર્થ નહીં પરંતુ, બુધ્ધ ધર્મીઓ, બૌધ્ધ તત્વજ્ઞાનના ફિલસુફો માટે અધ્યયન સંશોધનનું વૈશ્વિક કેન્દ્ર બનશે જે…

વિશ્વના સૌથી મોટા આતંરરાષ્ટ્રીય સ્ટીલ ફેરનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી

Friday, 15 January 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેનલેસ સ્ટીલના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ઇન્ડીનોક્ષઃ૨૦૧૦નું આજે અમદાવાદમાં ઉદ્ઘાટન કરતાં યુવાનો માટે શારિરીક સ્વાસ્થ્યના જીમ-ઇકવીપમેન્ટ અને બાળકો માટે ક્રિડાંગણોમાં સ્ટીલના ખેલખૂદના સંસાધનોના સ્ટીલ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં વિકસાવવા આમંત્રણ આપ્યું હતું. આ હેતુસર રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહક નીતિ બનાવવા તત્પર છે એમ તેમણે જણાવ્યું હતું. સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગના…

morpinch1