Monday, 08 August 2022 | Login
મોરપીંછ.કોમ - મુખ્ય સમાચાર
મુખ્ય સમાચાર

મુખ્ય સમાચાર (301)

 
 
 

Latest News

વાંચે ગુજરાત અને યુવાશકિતનું સમયદાન સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ગુજરાત બે અનોખા જનઅભિયાનો કરશે

Wednesday, 31 March 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંચે ગુજરાત અને યુવાશકિત દ્વારા ૧૦૦ કલાકનું સમયદાન જેવા બે શિરમોર સમા જનઆંદોલનોમાં જોડાઇ જવા સમસ્ત ગુજરાતના જન-જનને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીનો આ અવસર, ગુજરાતની સમાજશકિતના સામર્થ્યની અનુભૂતિ કરાવનારો શિરમોર બની રહેવાનો છે. “ર૧મી સદી-જ્ઞાનની સદી” ગુજરાતના સમાજજીવનમાં સંસ્કાર ધડતરના બે અનોખા જનઅભિયાનો “વાંચે ગુજરાત” અને યુવાશકિતનું…

ગરીબોના સ્વાસ્થ્યની કાળજી લેનારી ગુજરાત સરકારની આ યોજના પણ ભારતમાં પથદર્શક બનશેઃ મુખ્યમંત્રીશ્રી

Monday, 05 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સોયાયુકત ફોર્ટિફાઇડ આટાના વિતરણનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે ગરીબોને કુપોષણની સમસ્યામાંથી મૂકત કરવાના અભિયાનમાં સોયાબીન જેવા પોષક આહારની આ મહત્વાકાંક્ષી યોજના સમગ્ર દેશને સ્વસ્થ સમાજના નિર્માણની દિશા બતાવશે. રાજ્ય સરકારે તો રૂા. ર૦૦ કરોડનો વધારાનો બોજ ઉપાડીને પણ ગરીબોના પોષણ…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ- ગ્રાહક જનતા સંબંધિત બાબતોને લગતા વિષયક કાર્યકારી જૂથની રચના

Wednesday, 07 April 2010 18:30 Written by
આજે નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ભાવ વધારા અંગેની કોર ગૃપની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આવશ્યક ચીજવસ્તુઓ અને ગ્રાહક-જનતાના સંબંધિત ભાવોને લગતા વિષયો અંગે એક કાર્યકારી ગૃપની રચના કરવામાં આવી હતી. જેના અન્ય સભ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના મુખ્યમંત્રીશ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દોઢ મહિનામાં તેનો અહેવાલ…

મણીનગરમાં નવનિર્મિત ડેન્ટલ કોલેજનું લોકાર્પણઃ “સ્વર્ણિમ જયંતી ડેન્ટલ કોલેજ” નામાભિધાન

Saturday, 10 April 2010 18:30 Written by
અમદાવાદઃ રવિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મણીનગરમાં નવનિર્મિત ડેન્ટલ કોલેજનું લોકાર્પણ કરતા સમગ્ર ડોકટર મિત્રોને એવું પ્રેરક આહ્‍વાન કર્યું હતું કે ગુજરાતની સ્વર્ણિમ જયંતીના આ અવસરે સમાજને આરોગ્ય સેવાના ક્ષેત્રે ઋણ ચૂકવવાનો સંકલ્પ કરે. “જે ગુજરાતે અને સમાજે જે કાંઇ આપણને આપ્યું છે તેનું ઋણ ચૂકવવા માટે આપણે જનશકિત અને…

morpinch1