Saturday, 15 May 2021 | Login

Latest News

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક પ્રવચન માટે ઉપસ્થિત મેવાડ પ્રદેશની વિરાટ જનમેદની

Monday, 21 June 2010 18:30 Written by
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. સુંદરસિંહ ભંડારીની રાજસ્થાનના ઉદયપુરમાં પ્રતિમાના અનાવરણ પ્રસંગે દેશને પરિવારવાદ, સંપ્રદાયવાદ, જાતિવાદ, તૃષ્ટીકરણ અને વોટબેન્કની રાજનીતિમાંથી મુકત કરીને હિન્દુસ્તાનને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવા દેશની યુવાશક્તિને આહ્વાન કર્યું હતું.આ દેશની ખાતર જેમણે જીવન ખપાવ્યા, બલિદાનો આપ્યા એવા મહાપુરૂષોની ભવ્ય વિરાસતે આપણને જે…

સુશાસન અને ઇ-ગવર્નન્સની સિધ્ધિ માટે સંયુકત રાષ્ટ્રસંઘનો શિરમોર પુરસ્કાર મેળવતી ગુજરાત સરકાર

Tuesday, 22 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત સ્વાગતઓનલાઇન જનફરિયાદ નિવારણ પ્રોજેકટને યુનાઇટેડ નેશન્સ પબ્લીક સર્વિસ એવોર્ડનું પ્રતિષ્ઠિત ગૌરવ પ્રાપ્ત થયું છે.રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ વિગતો આપતાં જણાવ્યું કે, સંયુકત રાષ્ટ્રસંઘનો આ જાહેર સેવા એવોર્ડ-ર૦૧૦ આજે સ્પેનના બાર્સિલોનામાં યોજાયેલા શાનદાર સમારોહમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીના…

ડેન્માર્કની કંપની એગ્રોકેમિકલ્સ ક્ષેત્રે ગુજરાતમાં વિશેષ રોકાણ માટે તત્પર

Thursday, 24 June 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ડેનિશ-ડેન્માર્કની કેમિનોવા કંપનીના ગ્લોબલ મેનેજમેન્ટ ડેલિગેશને તેમના પનોલી અંકલેશ્વરના એગ્રોકેમિકલ્સ પ્લાન્ટ પ્રોટેકશન પ્રોજેકટ અને ગુજરાતમાં વિશેષ રોકાણની તકો સાથે ભાગીદારીની તત્પરતા વ્યકત કરી હતી.મે. કેમીનોવાનો પનોલી (ગુજરાત) પ્રોજેકટ વૈશ્વિક બજાર ધરાવે છે અને ચીન સહિત એગ્રોકેમિકલ્સના પર્યાવરણલક્ષી ઇન્સેકટીસાઇઝ મેન્યુફેકચરીંગના માર્કેટમાં ભારતને અગ્રેસર બનાવવાની…

સુવિચારિત ટેમ્પલ ટુરિસ્ટ ટાઉનશીપ ડેવલપમેન્ટ પ્લાન ઘડવા ગુજરાત સરકારની નેમ

Sunday, 27 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથ તીર્થક્ષેત્રના મહિમાવંત સાંસ્કૃતિક વિકાસ માટે સોમનાથ તીર્થ ટેમ્પલ ટુરિસ્ટ ટાઉનશીપ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની ગુજરાત સરકારની નેમ વ્યકત કરી છે.અમદાવાદમાં સોમનાથ ટ્રસ્ટની આજે મળેલી બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્દેશ આપ્યો હતો કે પ્રાચિન સોમનાથ તીર્થક્ષેત્રના સર્વાંગીણ વિકાસના આયોજન માટે ગુજરાત સરકાર, સોમનાથ ટ્રસ્ટ પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ…

ગુજરાતની યુવાશકિતએ સમયદાન અભિયાનને જબરજસ્ત પ્રતિસાદ

Monday, 28 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ જ્યંતી વર્ષ દરમિયાન ૧૦૦ કલાકનું સમયદાન સામાજિક સેવા માટે આપવાના કરેલા આહ્્વાનને ગુજરાતની યુવાશકિત તરફથી મળી રહેલા જબરજસ્ત પ્રતિસાદથી પ્રેરાઇને ૧૦૦ કલાક સમયદાનને વિશાળ ફલક ઉપર યુવા આંદોલનરૂપે લઇ જવાની નેમ વ્યકત કરી છે.રાજ્યમાં સ્વર્ણિમ જ્યંતી વર્ષના અંતે સેવાક્ષેત્રે ૧૦૦ કલાકનું શ્રેષ્ઠ સમયદાન આપનારા ૧૦૦૦ જેટલા…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

નરેન્દ્રભાઇ મોદી વિષયક તમામ પુસ્તકો E-book online ઉપર વિનામૂલ્યે ઉપલબ્ધ

Tuesday, 29 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સાહિત્ય સર્જન પુસ્તકો અને તેમના ઉપર લખાયેલા અન્ય લેખકોના પુસ્તકો E-book on line હવે સરળતાથી વિનામૂલ્યે ઉપલબ્ધ થયા છે. કોઇપણ જિજ્ઞાસુ વાંચક http://www.narendramodi.in/ વેબસાઇટ પર જઇને તેમાં e-book gallery કલીક કરશે તો શ્રી નરેન્દ્રભાઇ મોદી સર્જિત અને વિષયક પુસ્તકો E-book ફોર્મેટમાં જોઇ શકાશે.શ્રી નરેન્દ્રભાઇ મોદીની શ્રેષ્ઠ વકતૃત્વ…

ઓસ્ટ્રેલિયાની ગણમાન્ય વિક્ટોરીયા યુનિવર્સિટી ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ભાગીદાર બનવા તત્પર

Wednesday, 30 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાની વિકટોરિયા યુનિવર્સિટીના ચેરમેન અને વાઇસ ચાન્સેલર પ્રો. એલિઝાબેથ હરમેન (Prof Ms. Alizabeth HERMAN) ના નેતૃત્વમાં આવેલા શિક્ષણવિદોના ડેલિગેશને ગુજરાતમાં ઉચ્ચ, ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણના વિકાસમાં સહયોગ-ભાગીદાર બનવા માટે તત્પરતા વ્યકત કરી હતી.ગુજરાતના વિકાસની આધુનિક ગતિ સાથે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ અને વ્યવસાયી કૌશલ્ય…

સમગ્ર ભારતમાં ગુજરાતની ગણમાન્ય ૧૦૮ ઇમરજન્સી મેડીકલ રીસ્પોન્સ મેનેજમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીશ્રી

Wednesday, 30 June 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ નજીક કઠવાડામાં ૧૦૮ ઇમરજન્સી મેડીકલ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે, ઇમરજન્સી મેડીકલ સેવાઓની ઉપેક્ષિત સ્થિતિમાં ગુણાત્મક અને આમૂલ પરિવર્તન લાવીને ૧૦૮ ઇમરજન્સી નેટવર્ક દ્વારા ગુજરાતે નિઃશુલ્ક, નિસ્વાર્થ અને વિશ્વસનીય ઇમરજન્સી માનવ સેવાની મિશાલ પૂરી પાડી દીધી છે. ૧૦૮ની ઇમરજન્સી સેવાઓને પણ ગુજરાતમાં…

‘‘નેપાલમાં વેપાર-રોકાણની તકો’’નો પરિસંવાદ અમદાવાદમાં યોજાયો

Monday, 05 July 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા નેપાલના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત રૂકમા શમશેર રાણાના નેતૃત્વ હેઠળના ઉચ્ચ પ્રતિનિધિમંડળે ગુજરાત જેવા પ્રગતિશીલ અને વિકાસની તેજગતિ ધરાવતા રાજ્ય સાથે વ્યાપાર વાણીજ્ય અને આર્થિક પ્રવૃત્તિઓના વ્યવસ્થાપન સહયોગ મેળવવાની તત્પરતા વ્યકત કરી હતી.નેપાલના રાજદૂતાવાસના ઉપક્રમે અમદાવાદમાં ‘‘વ્યાપાર અને મૂડીરોકાણની નેપાલમાં તકો'' વિષયક બે દિવસનો…

માતા અને બાળ મરણ દરમાં ઘટાડો કરવાની ગુજરાતની નવતર પહેલ

Tuesday, 06 July 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં માનવ વિકાસ સૂચકાંકમાં ગુણાત્‍મક પરિવર્તન લાવવાની નેમ સાથે, માતા અને બાળ મરણ દરમાં ઘટાડો કરવાની દિશામાં સઘન આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી કુટુંબ અને વ્યક્તિઓની વિગતવાર માહિતી સાથેનો ઇ-મમતા પ્રોજેકટ રાજ્ય સરકારે શરૂ કર્યો છે. આ હેતુસર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ઇ-મમતાનું એક…

morpinch1