Saturday, 15 May 2021 | Login

Latest News

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૧ એલચીઓ અને રાજદ્વારીઓ સાથે ગુજરાતે યોજેલ બેઠક

Thursday, 08 July 2010 18:30 Written by
ગાંધીનગરઃ શુક્રવારઃ આગામી વર્ષે ૧ર-૧૩ જાન્યુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૧ની વિસ્તૃત તૈયારીઓ ગુજરાત સરકારે હાથ ધરી છે. નિર્ધારિત દેશોમાં જઇને ત્યાંનાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને રાજદ્વારીઓને સમિટમાં હાજર રહેવા આમંત્રણ આપવાં માટે રાજ્ય સરકાર વરિષ્ઠ સચિવોની નિમણૂંક કરી રહી છે. આ અંતર્ગત રાજ્ય સરકારે પાટનગર દિલ્હી સ્થિત વિવિધ…

પ્રવાસન વિકાસ માટે ગુજરાત અને ઇજિપ્ત કરશે સહિયારો પ્રયત્ન

Sunday, 11 July 2010 18:30 Written by
ગાંધીનગર, સોમવારઃ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને ઇજિપ્તનું પ્રવાસન વિભાગ ભારતમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ સાધવા સહિયારો પ્રયત્ન કરશે. ગઇકાલે બેગલુરૂમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટુરીઝમ માર્ટમાં પ્રવાસન સચિવ શ્રી વિપુલ મિત્રાએ ભાગ લીધો હતો અને ઇજિપ્ત ઇન્ટરનેશનલ ટુરિઝમ બોર્ડના અધિકારીઓને મળીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે વિકસી રહેલી તકો અંગે વિસ્તૃત માહિતી આપી…

૧૩૩મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

Monday, 12 July 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથની ૧૩૩મી રથયાત્રાને આજે સવારે ભકિતભાવ ભર્યા વાતાવરણમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું. સતત નવમી વખત ભગવાન જગદીશની રથયાત્રાને પ્રસ્થાન કરાવવા અને પહિંદ વિધિ સંપન્ન કરવાનો સૌભાગ્ય વિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે જાય છે.પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી આ પરંપરાગત રથયાત્રાના ભગવાન જગન્નાથજીના મુખ્ય…

ગરીબ કલ્યાણ મેળાનો બીજો તબક્કો આજથી શરૂ

Wednesday, 14 July 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી સામે લડાઇ માટે ગરીબોને શકિતશાળી બનાવવા ૩૦૦ તાલુકા ગરીબ કલ્યાણ મેળાનું રાજ્યવ્યાપી અભિયાન સાત તબક્કામાં શરૂ કર્યું છે. તદ્અનુસાર આ ગરીબોની સેવાના અભિયાનનો બીજો તબક્કો આવતીકાલ તા.૧૬ જુલાઇ, શુક્રવારથી તા.૧૮ જુલાઇ રવિવાર સુધી યોજાઇ રહ્યો છે. આ ત્રિદિવસીય તાલુકા ગરીબ કલ્યાણ મેળા અભિયાનમાં સમગ્રતયા ર૦…

રમત-ગમતના જૂના તમામ રેકર્ડ તોડીને નવા કીર્તિમાન સર્જીએ - મુખ્યમંત્રીશ્રી

Thursday, 15 July 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં સમગ્ર ગુજરાતમાં રમત-ગમતના જનમિજાજનું સાર્વાત્રિક વાતાવરણ ઊજાગર થાય તે હેતુથી ખેલકૂદ મહાકુંભનો વિરાટ સ્વર્ણિમ રમતોત્સવ પ્રત્યેક ગામથી લઇને રાજ્યકક્ષા સુધી યોજવાની રૂપરેખા પ્રેરિત કરી છે.રાજ્ય સરકારના યુવકસેવા, રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે ખેલકૂદ-મહાકુંભના આયોજનની પૂર્વતૈયારીઓ માટે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ શાંતિ સુમેળ કામદાર માલિકના સુમેળભર્યા સંબંધોને આભારીઃ મુખ્યમંત્રીશ્રી

Sunday, 18 July 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં શ્રમિક કામદારો અને ઔદ્યોગિક પરિવારોના સૂમેળભર્યા સંબંધો અને તેના પરિણામે શૂન્ય માનવદિન ઘટની પરંપરાને મહત્વનું પરિબળ ગણાવ્યું છે.મુંબઇના ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના ડેલીગેશનનો મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતનો કાર્યક્રમ આજે ગાંધીનગરમાં રસપ્રદ વિકાસલક્ષી પ્રશ્નોત્તરીમાં રૂપાંતરિત થઇ ગયો હતો.મુખ્યમંત્રીશ્રીએ આઇ.એમ.સી. અને તેના યંગ લિડર્સ ફોરમના…

પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયત્નો બદલ ગુજરાત સરકારને બિરદાવતું સફારી ઇન્ડિયા

Sunday, 18 July 2010 18:30 Written by
ગાંધીનગરઃ સોમવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ ગુજરાત સરકારે પ્રવાસન ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ પ્રયત્નોને સફારી ઇન્ડિયા દ્વારા બિરદાવવામાં આવ્યા છે. સફારી ઇન્ડિયા દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગને પ્રવાસન ક્ષેત્રે ઉભરતા શ્રેષ્ઠ વિભાગ તરીકે પસંદ કરવામાં આવ્યો છે આ એવોર્ડ ૧૮મી ઓગસ્ટ-ર૦૧૦ના રોજ ટુરિઝમ લીડર્સ કાન્કવેવ અને કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન…

પાલીતાણા તીર્થ ક્ષેત્રમાં પાવક વન નિર્માણ ગુજરાતના ૬૧મા વનમહોત્સવનો શાનદાર પ્રારંભ

Thursday, 29 July 2010 18:30 Written by
ગાંધીનગર, શુક્રવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાલીતાણા તીર્થ ક્ષેત્રમાં પાવક વન નિર્માણ સાથે ગુજરાતમાં ૬૧મા સ્વર્ણિમ વન મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો અને પ્રત્યેક નાગરિકને વૃક્ષપ્રેમી બનવાનું પ્રેરક આહવાન કર્યું હતું.પાલીતાણાની પ્રાચિન તીર્થભૂમિમાં જ્યાં જૈન તિર્થંકર ભગવાન આદિનાથે દેશણા વ્યાખ્યાનથી પૂનિત પગલા પાડેલા તે પવિત્ર તળેટીમાં ૧૭ એકરમાં ૯પ૬૦…

ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી અને ગુજરાત યુનિવર્સિટી હિરક જ્યંતીઃ સ્વર્ણિમ વન નિર્માણનો પ્રારંભ

Friday, 30 July 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ “હરિયાળું અમદાવાદ” અભિયાનમાં નગરજનો સાથે સહભાગી બનીને સ્વર્ણિમ વનના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં વૃક્ષારોપણ કરતાં આહવાન આપ્યું હતું કે અમદાવાદ વૃક્ષારોપણ ક્ષેત્રે પાકિસ્તાનનો સાડા પાંચ લાખ વૃક્ષો વાવવાનો વિક્રમ પરાસ્ત કરીને સાડા સાત લાખ વૃક્ષોના ઉછેરનો નવો કિર્તીમાન સ્થાપે એવો સંકલ્પ પાર પાડીએ.અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડા…

કઠલાલના તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીશ્રી

Sunday, 01 August 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોની સેવામાં જાત ઘસીને અવિરત પરિશ્રમ કરવાની તેમની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે અને જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ મેળાને મળી રહેલા ગરીબોના વિશાળ પ્રતિસાદથી જેમના ગોરખધંધાના ગરાસ બંધ થઇ ગયા એવા બધા લોકો ભેગા મળીને ગરીબોનો આ સેવાયજ્ઞ રોકવા સામે પડયા છે પરંતુ લાખો-લાખો ગરીબોનું રક્ષાકવચ…

morpinch1