Saturday, 15 May 2021 | Login

Latest News

શાળા પ્રવેશોત્સવ - વડેરા ૨૦૧૨

Thursday, 21 June 2012 21:26 Written by
અમરેલી જીલ્લા ના વડેરા ગામ ખાતે કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી અને અમરેલી તાલુકા પંચાયંત ના પ્રમુખ પ્રવીણભાઈ માંગરોલીયા તથા ગામના અગ્રણીઓ ની હાજરી માં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

BJPએ સંગમાને રાષ્ટ્રપતિપદ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા

Thursday, 21 June 2012 16:16 Written by
ભાજપના નેતા અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રવિશંકર પ્રસાદે તેની સત્તાવાર જાહેરાત કરી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે એનડીએમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને સહમતિ સધાઈ નથી. શિવસેના અને જદ (યૂ) એનડીએ રાષ્ટ્રપતિ માટે પોતાના ઉમેદવાર રજુ કરે તેવી વિરોધમાં છે. પરંતુ મુખ્ય વિરોધી પક્ષ હોવાના નાતે અને યુપીએ સરકારના વલણને…

ભગવાન જગન્નાથની રથયાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

Thursday, 21 June 2012 16:06 Written by
આજે અષાઢી બીજના શુભ દિવસે જય જગન્નાથ...ના નારાઓ સાથે ભગવાન જગન્નાથ, શુભદ્રાજી તથા ભગવાન બલરામની અમદાવાદમાં રથયાત્રા નિકળી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત પહિંદ વિધિ કરાવી 135મી રથયાત્રાને વહેલી સવારે 5 વાગ્યે પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી ત્રણેય રથોને નગરચર્યા માટે રવાના કરવામાં આવ્યા હતાં. રથયાત્રા…

પ્રણવ'દાનું નામ લગભગ નિશ્ચિત, 24મીએ પદપરથી રાજીનામું આપશે

Saturday, 16 June 2012 14:44 Written by
પ્રણવ મુખરજી આગામી 24મી જુનના રોજ નાણામંત્રી પદેથી રાજીનામું આપશે અને 25મી ના રોજ નોમીનેશન દાખલ ભરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મમતા બેનરજીએ અબ્દુલ કલામના નામ પર પોતાનું વલણ યથાવત રાખ્યું હતું. દેશના આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવારને લઈને ચાલી રહેલી ગડમથલ પર પૂર્ણવિરામ મુકતા કોંગ્રેસે પોતાના તરફથી પ્રણવ મુખરજીનું નામ…

સંજય જોષીનું BJPમાંથી રાજીનામું

Friday, 08 June 2012 20:28 Written by
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેના અણબનાવને લઈને ગત કેટલાક દિવસ અગાઉ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીની બેઠકમાંથી બહાર કરવામાં આવેલા પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય જોષીએ આજે અચાનક રાજીનામું ધરી દેતા ભાજપમાં મોટાપાયે પ્રવર્તતો આંતરીક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો હતો. સંજય જોષીએ કયા કારણોસર ભાજપ સાથે છેડો ફાડ્યો છે તે હવી…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં 31મી મે ના રોજ ભારત બંધનું એલાન

Thursday, 24 May 2012 12:18 Written by
પેટ્રોલમાં થયેલા જંગી ભાવ વધારાનો વિરોધ કરતા એનડીએ દ્વારા 31 મે ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. એનડીએ કન્વીનર અને જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું છે કે આ મામલે વિપક્ષી ગઠબંધનની તમામ પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. ઉપરાંત એનડીએ અન્ય પાર્ટીઓ પાસે પણ આ મામલે સમર્થનની માંગ…

પેટ્રોલના ભાવમાં 7.50 રૂપિયાનો વધારો ઝિંકાયો

Wednesday, 23 May 2012 21:07 Written by
સરકારે બુધવારે પેટ્રોલના ભાવોમાં રૂ. 7.50નો વધારો ઝીંકી દીધો હતો. આ ભાવવધારો આજે રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે. રૂપિયો ડોલર સામે નબળો બનતા ક્રુડઓઈલની આયાતનું બિલ વધી ગયું હોવાથી પેટ્રોલિયમ મંત્રી એસ જયપાલ રેડ્ડીએ મંગળવારે જ જણાવ્યું હતું કે પેટ્રોલના ભાવમાં વધારો કરવાની તાતી જરૂર છે. સરકારે જૂન 2010થી પેટ્રોલના…

વડાપ્રધાનપદ માટે મનમોહન સિંહ અને રાહુલ ગાંધી કરતા મોદી સૌથી વધુ લોકપ્રિય !

Tuesday, 22 May 2012 20:41 Written by
કેન્દ્રમાં ૮ વર્ષ સુધી સત્તા પર રહ્યા બાદ હવે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને લોકોનો ઝુકાવ મુખ્ય વિપક્ષી દળ ભાજપ તરફ વધી રહ્યો છે. આ વાત એબીપી ન્યૂઝ-નિલસનના એક સર્વે રિપોર્ટમાં બહાર આવી છે. નોંધનીય છેકે, આ યુપીએ સરકાર રર મેના રોજ પોતાનાં ત્રણ…

ફોક્સવેગન ગુજરાતમાં કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે !

Tuesday, 22 May 2012 20:10 Written by
ટાટા નેનો, પ્યૂજો અને મારૂતિ બાદ હવે જર્મન ઓટો જાયન્ટ ફોક્સવેગન ગુજરાતમાં અંદાજે 2000 કરોડ રૂપિયાના ખર્ચે કાર મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા ધરાવી રહી છે. કારણ જાણવા મળ્યું છે કે કંપની આ પહેલા મહારાષ્ટ્રમાં પ્લાન્ટ સ્થાપવાની ઇચ્છા રાખતી હતી પણ તેમાં વિલંબ થઈ રહ્યો છે. ફોક્સવેગન માટે કામ કરતી એક…

ચેટીચાંદ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી બનતાં મુખ્યમંત્રીશ્રી

Thursday, 05 April 2012 04:19 Written by
  નારાયણ સરોવર નજીક ભવ્ય ઝુલેલાલ ધામ બનશે સિંધ પ્રાંત ભારતનો ભાગ બને તે દિવસ પણ આવશે ચેટીચાંદની સિંધી સમાજને હાર્દિક શુભકામનાઓ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સિંધી સમાજના ચેટીચાંદ દિવસની ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારોના ઉત્સવમાં સહભાગી બન્યા હતાં. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે ચેટીચાંદ સિંધીયત દિવસ ઉજવણી સમિતી દ્વારા આયોજીત…

morpinch1