Saturday, 15 May 2021 | Login

Latest News

ર૧મી સદીમાં આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે તેવું સ્‍વર્ણિમ બનાવીએ

Thursday, 31 December 2009 18:30 Written by
મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્‍પ પરિષદનો પ્રસ્‍તાવ ગુજરાત વિધાનસભામાં રજૂ કરતા, ર૧મી સદીમાં આખું વિશ્વ ગુજરાતને પોતાનું ‘ઘર' બનાવે તેવા મહત્ત્વાકાંક્ષી સંકલ્‍પ પાર પાડવા માટે, ગુજરાતના સૌ વર્તમાન અને પૂર્વ જનપ્રતિનિધિઓ પોતાના અનુભવી માર્ગદર્શન, પ્રભાવ અને નેતૃત્‍વ દ્વારા સમાજને ‘સુરાજ્‍ય'ની દિશામાં લઇ જવા આહ્‌વાન કર્યું હતું.…

સ્વર્ણિમ ગુજરાત પુસ્તક મેળોઃ ૨૦૧૦ ખૂલ્લો મૂકતા મુખ્યમંત્રીશ્રી

Friday, 01 January 2010 18:30 Written by
અમદાવાદઃ શનિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદમા સ્વર્ણિમ ગુજરાત પુસ્તક મેળાનું ઉદ્‍ધાટન કરતાં ગુજરાતના સુવર્ણજયંતી અવસરે સમગ્ર રાજ્યમાં "વાંચે ગુજરાત''નું જન અભિયાન, સમાજની શકિત જગાડીને હાથ ધરાશે. આવતીકાલનું ગુજરાત સાક્ષર બને તે માટે સમાજમાં પુસ્તકનો મહિમા પ્રતિષ્ઠિત કરવા માટે તમેણે અપીલ કરી હતી.   પુસ્તક-સાહિત્ય પ્રત્યેની પ્રીતિથી સમાજમાં ગુણવિકાસનું…

ગરીબ કલ્યાણ મેળામાં ઉમટેલા માનવ મહેરામણનું જનઅભિવાદન કરતાં મુખ્યમંત્રીશ્રી

Wednesday, 06 January 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબોના હકકનું લૂંટી લેનારા વચેટીયા-દલાલોને નેસ્તનાબુદ કરવા માટે ગરીબ કલ્યાણ મેળાનું અભિયાન ઉપાડયું છે અને ગાંધીનગરમાં બેઠેલી આપની સરકાર ગરીબોના હક્કનું રક્ષણ કરવા ગરીબોનું કર્જ ચૂકવવા પ્રતિબધ્ધ છે.   ગુજરાતના જાહેરજીવનમાં સૌથી લાંબામાં લાંબા ૩૦૦૦ દિવસના શાસનનો અવસર ગરીબનું કર્જ ચૂકવવાનો ઋણસ્વીકાર…

ગરીબી સામે લડવાનો સાચો ઉકેલ અને ઉત્તમ માર્ગ ગુજરાતે દેશને બતાવ્‍યો છે - નરેન્‍દ્રભાઇ મોદી

Thursday, 07 January 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગરીબી સામે લડવાનો સાચો માર્ગ ગુજરાતે બતાવ્યો છે, પરંતુ મોંઘવારીના કાળજાળ આતંક સામે કેન્દ્ર સરકાર તદ્દન ઉદાસિન કેમ છે? ગુજરાત સરકાર તો ગરીબોને પડખે ઉભી રહી છે એમ તેમણે જણાવ્યું હતું   જે જનતા જનાર્દને આ સરકાર ઉ૫ર ભરોસો મૂકીને ગુજરાતમાં સૌથી લાંબા…

મુખ્યમંત્રીશ્રીઃ પતંગોત્સવ સાથે મકરસંક્રાંતિનું પર્વ એટલે પ્રકૃતિ પ્રેમનો ઉત્સવ

Sunday, 10 January 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો અમદાવાદના સાબરમતી તટે શાનદાર પ્રારંભ કરવાતા જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિ સાથે પતંગ-ઉત્સવ જોડીને ગુજરાતે પ્રકૃતિ પ્રેમના ઉત્સવનો સંદેશો વિશ્વને આપ્યો છે. પતંગોત્સવને આતંરાષ્ટ્રીય પ્રતિષ્ઠા આપીને ગુજરાતે પતંગના માધ્યમ દ્વારા જગતને જોડવાની દિશા બતાવી છે એમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું. ઉતરાયણના ખુશનુમા પ્રભાતે, સુર્યના કિરણોએ…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

ફેશન ક્ષેત્રે આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાનો સમન્વય કરીએ - મુખ્યમંત્રીશ્રી

Monday, 11 January 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગારમેન્ટ ફેશન ડિઝાઇન સેકટરમાં આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાનો સમન્વય કરીને ગારમેન્ટ ફેશન ડિઝાઇનીંગના સંશોધનો ઉપર ભાર મૂકયો છે.   કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી દયાનિધિ મારન અને સાંસદ પૂર્વ ઉપપ્રધાનમંત્રીશ્રી એલ. કે. અડવાણી સાથે ગાંધીનગર NIFT કેમ્પસમાં મુખ્યમંત્રીશ્રી અતિથિ વિશેષ તરીકે સંબોધન કરી રહ્યા હતા.  …

મહામહિમ શ્રી દલાઇ લામા અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વચ્ચે ધર્મ વિષયક સત્સંગ બેઠક

Thursday, 14 January 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રીયુત દલાઇ લામા વચ્ચે આજે વડોદરામાં અત્યંત ઉષ્માભરી અને ફળદાયી સત્સંગ બેઠક યોજાઇ હતી.   ગુજરાત સરકાર આયોજિત ઇન્ટરનેશનલ સેમિનાર ઓન બુદ્ધિષ્ટ હેરિટેજનાં ઉદ્દઘાટન માટે આવેલા શ્રીયુત દલાઇ લામા અને મુખ્યમંત્રીશ્રીએ આજે સવારે વિશ્વમાં બૌદ્ધ ધર્મના પ્રભાવક પાસાં વિષયક અને ગુજરાતમાં બૌધ્ધ ધર્મના સાંસ્કૃતિક અને ઐતિહાસિક…

શ્રી દલાઇ લામાના માર્ગદર્શનમાં ભારતનું ભવ્ય બુધ્ધ મંદિર ગુજરાતમાં સ્થાપવાની મુખ્યમંત્રીશ્રીની મહેચ્છા

Thursday, 14 January 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બૌધ્ધ વિરાસતના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ગુજરાતમાં ભવ્ય બુધ્ધમંદિરનું નિર્માણ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. મહામહિમ શ્રી દલાઇ લામા સાથેની સત્સંગ બેઠકની ફલશ્રુતિનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ દિવ્ય બુધ્ધમંદિર માત્ર પ્રાર્થના તીર્થ નહીં પરંતુ, બુધ્ધ ધર્મીઓ, બૌધ્ધ તત્વજ્ઞાનના ફિલસુફો માટે અધ્યયન સંશોધનનું વૈશ્વિક કેન્દ્ર બનશે જે…

વિશ્વના સૌથી મોટા આતંરરાષ્ટ્રીય સ્ટીલ ફેરનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી

Friday, 15 January 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેનલેસ સ્ટીલના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ઇન્ડીનોક્ષઃ૨૦૧૦નું આજે અમદાવાદમાં ઉદ્ઘાટન કરતાં યુવાનો માટે શારિરીક સ્વાસ્થ્યના જીમ-ઇકવીપમેન્ટ અને બાળકો માટે ક્રિડાંગણોમાં સ્ટીલના ખેલખૂદના સંસાધનોના સ્ટીલ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં વિકસાવવા આમંત્રણ આપ્યું હતું. આ હેતુસર રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહક નીતિ બનાવવા તત્પર છે એમ તેમણે જણાવ્યું હતું. સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગના…

ગરીબ પરિવારને દેવામાંથી મૂકત કરવાનો અવસર ગરીબ કલ્યાણ મેળો છેઃ મુખ્યમંત્રીશ્રી

Sunday, 17 January 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે ગરીબને દેવાના ડુંગરમાંથી મૂકત કરવા આ ગરીબ કલ્યાણ મેળો છે. ગરીબને મૂસીબતમાંથી બહાર લાવવા સરકારી મદદરૂપે તેના હક્કો હાથમાં મૂકયા છે અને હવે આ સરકાર ગરીબને ગરીબી સામે લડવા શકિતશાળી જોવા માંગે છે. તેમણે જણાવ્યું કે ‘‘દરેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં એકંદરે જે…

morpinch1