Saturday, 15 May 2021 | Login

Latest News

સ્વર્ણિમ ગુજરાત વર્ષ -૨૦૧૦ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Thursday, 21 January 2010 18:30 Written by
ગાંધીનગર, શુક્રવારઃ આપણા ૬૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજય કક્ષાનો મહોત્સવ આ વખતે સુરેન્દ્રનગર ખાતે યોજાઇ રહ્યો છે. આ પ્રજાસત્તાકપર્વ નિમિત્તે ભારતના સંવિધાનના મહાગ્રંથની ગરિમાપૂર્ણ સન્માન યાત્રાનું અનોખું આયોજન કરાયેલ છે. તા.૨૪મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ સુરેન્દ્રનગરમાં ખૂબજ ઉત્સાહ પૂર્વક સંવિધાનના સન્માન અને વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. બંધારણનાં…

તાર૬મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગરનું પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધમધમી ઉઠયું

Monday, 25 January 2010 18:30 Written by
ગુજરાતના રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ પ્રજાસત્તાક પર્વની ખુશનૂમા પ્રભાતે સુરેન્દ્રનગરની ધરતી પરથી રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્ટ્રગીતની ધૂન વચ્ચે બાઅદબ લહેરાવ્યો, તે અવસરે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને ભારે સન્માનપૂર્વક સલામી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસીઓએ આ વેળાએ અશ્વદળના દિલધડક પ્રયોગો, રંગારંગભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો…

મોરબીમાં ગરીબ કલ્યાણ મેળોઃ વિરાટ જનશકિતનું અભિવાદન કરતા મુખ્યમંત્રીશ્રી

Wednesday, 27 January 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી સામેની લડાઇ માટે રાજ્યના સખીમંડળોના સશકિતકરણ માટે મિશન મંગલમની રૂપરેખા જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલ સવા લાખ સખીમંડળો દ્વારા ૧પ લાખ જેટલી ગરીબ ગ્રામ્ય બહેનો રૂ. ૪૦૦ કરોડનો આર્થિક વહીવટ કરીને ગરીબ કુટુંબોને દેવાં અને વ્યાજખાઉ શોષણખોરોમાંથી છોડાવવા સફળ થઇ છે અને હવે…

મુખ્યમંત્રીશ્રીઃ ગાંધી વિચાર દર્શન વિશ્વને પ્રકૃતિપ્રેમનો સંદેશ આપે છે

Friday, 29 January 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા અધ્યક્ષશ્રી નીતિન ગડકરીએ પોરબંદરના દરિયાકાંઠે ગાંધીમૂલ્યો આધારિત અદ્દભૂત રેતશિલ્પ પ્રદર્શન ખૂલ્લુ મૂકયું હતું અને ૪૦ જેટલા રેતશીલ્પ કલાકસબીઓએ તૈયાર કરેલી ગાંધી જીવનદર્શનની રેતશીલ્પ પ્રતિકૃતિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રેતશીલ્પ કલાકસબ પ્રવાસન ઉઘોગ માટે ગુજરાતને વિશ્વ પર્યટન નકશામાં મૂકવાની વિશેષ સંભાવના ધરાવે…

ઇસરો-ISGની કલાઇમેટ ચેંજ અંગેની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ

Wednesday, 03 February 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ઇસરો'માં કલાઇમેટ ચેંજ વિષયક રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતાં પર્યાવરણ અને વિકાસ સુસંગત એવી નવી ફોર્મ્યુલા SAVE EAST-WEST પ્રસ્તુત કરી હતી. કલાઇમેટ ચેંજના પડકારો માટેની મુખ્યમંત્રીશ્રીની આ FORMULA આ પ્રમાણે છેઃ SAVE EAST-WEST EAST WEST ENERGY WATER AIR ENVIRONMENT STEAM SOCIETY TRANSPORT TIME ઇન્ડિઅન સોસાયટી ઓફ જીઓમેટીકસ (ISG)…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

મુખ્યમંત્રી શ્રીઃ ગરીબ કલ્યાણ મેળાની અભૂતપૂર્વ સફળતા

Monday, 08 February 2010 18:30 Written by
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની અભૂતપૂર્વ સફળતાના અનેકવિધ સોપાનો આપતાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા કરવાની સ્પર્ધાનું અદ્દભુત વાતાવરણ વહીવટીતંત્રે ગુજરાતમાં ઉભુ કર્યુ છે. ૫૦ ગરીબ કલ્યાણ મેળા પૂરા થશે ત્યારે પ્રાથમિક અંદાજે રૂ.૧૫૦૦ કરોડની સહાય ગરીબોને મળશે તે ગણતરીથી વાસ્તવમાં રૂ.૨૬૦૦ કરોડની સહાય ઉપર પહોંચી ગઇ…

ગુજરાત સદાય આદિવાસી કલ્યાણના સર્વાંગી હિતો હક્કો અને રક્ષણ માટે પ્રતિબદ્ધ છે - મુખ્યમંત્રીશ્રી

Wednesday, 10 February 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસીઓના સર્વાંગી હિતો, હક્કો રક્ષણ અને કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. તેમણે રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદમાં જણાવ્યું કે વનબંધુ કલ્યાણ યોજના અને ન્યુ ગુજરાત પેટર્નના પરિણામલક્ષી અમલીકરણથી આદિવાસી વિકાસમાં ગુણાત્મક બદલાવ અને ગતિશીલતા આવ્યાં છે. ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક આજે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને…

ગરીબોની સેવા માટેનું સુશાસન કેવું હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે પુરૂ પાડયું

Monday, 15 February 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ શહેરના પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા માટેનું સુશાસન કેવું હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે દેશને પુરૂ પાડયું છે. શહેરી શ્રમયોગીઓની વિરાટ જનશકિતએ ગરીબ કલ્યાણમેળાને આપેલા અભૂતપૂર્વ સમર્થનને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબોને લૂંટનારા ૬૦ વર્ષ જુના રોગચાળાને નાબૂદ કરવા તેમની સરકાર…

ગુજરાત હરેક ક્ષેત્રમાં નવી ઊંચાઇ ઉપર પહોંચવાના મનોરથ પૂર્ણ કરશેઃ મુખ્યમંત્રીશ્રી

Wednesday, 24 February 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારે આજે વિધાનસભામાં રજૂ કરેલા સને ર૦૧૦-૧૧ના અંદાજપત્રને, સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગુજરાતની વિકાસયાત્રાને તેજ ગતિ આપનારૂં, પ્રગતિના નવા સોપાનો સર કરવા માટે લોકભાગીદારીને જોડનારૂં અને વિકાસના લાભો સૌને આપનારૂં, સક્ષમ બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૧૯૬૦માં સ્થાપના પછી, ગુજરાતનું પ્રથમ બજેટ સ્વ. મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાએ…

મુખ્યમંત્રીશ્રીને ઓઇલ-ગેસના સારકામ માટેની આધુનિક ટેકનોલોજી પંપની પ્રતિકૃતિ અર્પણ

Monday, 01 March 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રીએ નરેન્દ્રભાઇ મોદીને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનના ગુજરાતમાં પ૦ વર્ષ નિમિત્તે આજે ઓએનજીસીના એકઝીકયુટીવ ડિરેકટરશ્રી અનિલ ઝોહરીએ મુખ્યમંત્રીશ્રીની તેલ-વાયુના સારકામ માટેની અઘતન ટેકનોલોજી SUCKER ROD PUMPની પ્રતિકૃતિ ભેટ આપી હતી. ગુજરાતમાં તેલ-ગેસના સારકામ માટે આ પ્રકારના બે હજાર જેટલા આધુનિક સકર રોડ પંપ કાર્યરત છે. ઓએનજીસી દ્વારા ગુજરાતની સાયન્સ…

morpinch1