Saturday, 15 May 2021 | Login

Latest News

૩૫૦ ગ્રામ પંચાયતોને નિર્મળ ગ્રામ પુરસ્કાર એનાયત કરતા મુખ્યમંત્રીશ્રી

Thursday, 18 March 2010 18:30 Written by
ગાંધીનગર, શુક્રવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકારના નિર્મળ ગ્રામ પુરસ્કાર આજે ગુજરાતની ૩૫૦ ગ્રામ પંચાયતોને એનાયત કરતા, સ્વર્ણિમ જયંતી વર્ષમાં, ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં નિર્મળ ગ્રામ બનાવવા માટે સ્વચ્છતાની તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ જગાવવા આહવાન કર્યું હતું. એક નિર્મળ ગ્રામ બીજા ગામને નિર્મળ ગ્રામ બનાવવાનું પ્રેરક કર્તવ્ય ઉપાડે તેવું સૂચન કર્યું…

અનોખી સેવાવ્રતી નારીશકિતને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી

Thursday, 18 March 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ભાવનગરના ધારાસભ્ય શ્રીમતી વિભાવરીબેન દવેના નેતૃત્વમાં સમગ્ર દેશમાં એકમાત્ર ભાવનગર રેલ્વે સ્ટેશનમાં સેવારત મહિલા કુલીઓનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું અને રાજ્ય સરકારે મહિલા સશકિતકરણ માટે લીધેલા પગલા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલા પ્રતિનિધિત્વના વિધેયક પસાર કરવા માટેની પહેલ બદલ હાર્દિક શુભેચ્છા આપી હતી. સમગ્ર ભારતમાં…

ગુજરાતે દેશ અને દુનિયામાં દિશાદર્શક એવું આપત્તિ વ્યવસ્થાપનનું નિર્ણાયક યોગદાન આપ્યું

Sunday, 28 March 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપત્તિ નિવારણ-વ્યવસ્થાપનની આંતરરાષ્ટ્રીય પરિષદનું અમદાવાદમાં ઉદ્દધાટન કરતા જણાવ્યું હતું કે ર૧મી સદીના પ્રથમ દશકમાં જ ગુજરાતે દેશ અને દુનિયામાં દિશાદર્શક એવું આપત્તિ વ્યવસ્થાપનનું નિર્ણાયક યોગદાન આપ્યું છે. વિનાશક ભૂકંપ પછી આફતોને અવસરમાં બદલવાની ક્ષમતા ગુજરાતે પૂરવાર કરી છે અને સમગ્રતયા આપત્તિ વ્યવસ્થાપનને સુગ્રથિત મોડેલ તરીકે વિકસાવીને સમાજને…

વાંચે ગુજરાત અને યુવાશકિતનું સમયદાન સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ગુજરાત બે અનોખા જનઅભિયાનો કરશે

Wednesday, 31 March 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંચે ગુજરાત અને યુવાશકિત દ્વારા ૧૦૦ કલાકનું સમયદાન જેવા બે શિરમોર સમા જનઆંદોલનોમાં જોડાઇ જવા સમસ્ત ગુજરાતના જન-જનને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીનો આ અવસર, ગુજરાતની સમાજશકિતના સામર્થ્યની અનુભૂતિ કરાવનારો શિરમોર બની રહેવાનો છે. “ર૧મી સદી-જ્ઞાનની સદી” ગુજરાતના સમાજજીવનમાં સંસ્કાર ધડતરના બે અનોખા જનઅભિયાનો “વાંચે ગુજરાત” અને યુવાશકિતનું…

ગરીબોના સ્વાસ્થ્યની કાળજી લેનારી ગુજરાત સરકારની આ યોજના પણ ભારતમાં પથદર્શક બનશેઃ મુખ્યમંત્રીશ્રી

Monday, 05 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સોયાયુકત ફોર્ટિફાઇડ આટાના વિતરણનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે ગરીબોને કુપોષણની સમસ્યામાંથી મૂકત કરવાના અભિયાનમાં સોયાબીન જેવા પોષક આહારની આ મહત્વાકાંક્ષી યોજના સમગ્ર દેશને સ્વસ્થ સમાજના નિર્માણની દિશા બતાવશે. રાજ્ય સરકારે તો રૂા. ર૦૦ કરોડનો વધારાનો બોજ ઉપાડીને પણ ગરીબોના પોષણ…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ- ગ્રાહક જનતા સંબંધિત બાબતોને લગતા વિષયક કાર્યકારી જૂથની રચના

Wednesday, 07 April 2010 18:30 Written by
આજે નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ભાવ વધારા અંગેની કોર ગૃપની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આવશ્યક ચીજવસ્તુઓ અને ગ્રાહક-જનતાના સંબંધિત ભાવોને લગતા વિષયો અંગે એક કાર્યકારી ગૃપની રચના કરવામાં આવી હતી. જેના અન્ય સભ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના મુખ્યમંત્રીશ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દોઢ મહિનામાં તેનો અહેવાલ…

મણીનગરમાં નવનિર્મિત ડેન્ટલ કોલેજનું લોકાર્પણઃ “સ્વર્ણિમ જયંતી ડેન્ટલ કોલેજ” નામાભિધાન

Saturday, 10 April 2010 18:30 Written by
અમદાવાદઃ રવિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મણીનગરમાં નવનિર્મિત ડેન્ટલ કોલેજનું લોકાર્પણ કરતા સમગ્ર ડોકટર મિત્રોને એવું પ્રેરક આહ્‍વાન કર્યું હતું કે ગુજરાતની સ્વર્ણિમ જયંતીના આ અવસરે સમાજને આરોગ્ય સેવાના ક્ષેત્રે ઋણ ચૂકવવાનો સંકલ્પ કરે. “જે ગુજરાતે અને સમાજે જે કાંઇ આપણને આપ્યું છે તેનું ઋણ ચૂકવવા માટે આપણે જનશકિત અને…

ડેન્માર્કની કંપની દહેજ SEZમાં એનર્જી એફિસીયન્ટ ટેકનોલોજી પ્લાન્ટ કાર્યાન્વિત કરશે

Monday, 12 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ડેન્માર્કના રોકવૂલ ઇન્ટરનેશનલના બિઝનેસ ડેલિગેશને ગુજરાતમાં રૂા. ૧૧૮૪ મિલીયનના ખર્ચે દહેજ- SEZ ખાતે સ્ટોનવૂલ-એનર્જી એફિસીયન્સી ઇન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કન્સ્ટ્રકશન પ્રોડકશનનો પ્લાન્ટ કાર્યાન્વિત થઇ રહ્યો હોવાની રૂપરેખા આપી હતી. રોકવૂલા CEO શ્રીયુત ઇલકો વાન હીલ Mr. Eelco VAN HEELના નેતૃત્વમાં આવેલા ડેન્માર્ક ડેલીગેશને ગુજરાત સરકારની…

ગુજરાતને “સુરાજ્ય”ની વિરાસત બનાવવા જનજનમાં કર્તવ્ય ચેતના જગાવીએઃ મુખ્યમંત્રીશ્રી

Tuesday, 13 April 2010 18:30 Written by
અમદાવાદઃ બુધવારઃ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રાનું સમાપન કરતાં જણાવ્યું હતુ કે, ગાંધી અને સરદારના વારસ તરીકે આ મહાનુભાવોના સપના પાર પાડવા માટેનો સ્વર્ણિમ સંકલ્પનો મહાકુંભ સંકલ્પ અવસર આવી રહ્યો છે. કોઇપણ પક્ષાપક્ષી વગર વિકાસના વિવાદને કોઇ સ્થાન નથી એવા સંકલ્પ સાથે આવતીકાલના ગુજરાતની વિરાસતની દિવ્યતા ઉત્પન્ન…

રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકો સાથે શૈક્ષણિક સંવાદ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદી

Wednesday, 14 April 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના શિક્ષકોને શિક્ષણલક્ષી અને બાળકોના વિકાસકેન્દ્રી એવા નવીનતાસભર અને સર્જનાત્મક શૈક્ષણિક પ્રયોગો માટે નેતૃત્વ લેવાનું સ્વર્ણિમજ્યંતી વર્ષ નિમિત્તે પ્રેરક આહ્‍વાન કર્યું છે. બાયસેગના ઉપગ્રહ સંચાર માધ્યમથી ગુજરાતના બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો સાથે પ્રેરણાદાયી શૈક્ષણિક સંવાદ કરતાં મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકો અને શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાસભર સુધારણા માટેના નવીનત્તમ પ્રયોગો…

morpinch1