Saturday, 15 May 2021 | Login

Latest News

સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય ક્રાંતિકારી નિર્ણય

Friday, 14 May 2010 18:30 Written by
આયોજન રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમમાં રરપ તાલુકાઓને ફાળવવામાં આવતી પાયાની વિકાસ સુવિધાઓ માટેની ગ્રાન્ટની પરંપરાગત નીતિમાં ગુણાત્મક પરિવર્તન લાવતી નવી નીતિની જાહેરાત કરી છે. સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં વહીવટને વધુ લોકાભિમુખ અને વિકેન્દ્રીત કરવાના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પોની પૂર્તિરૂપે, વિકેન્દ્રીત આયોજનમાં તાલુકાને વિકાસનું એકમ ગણીને રાજ્યના તમામ ૧૮૦૦૦…

ગુજરાતભરમાં અખાત્રીજથી એક મહિનાનું છઠ્ઠું કૃષિ મહોત્સવ અભિયાન શરૂ

Saturday, 15 May 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્વર્ણિમ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે બંને રાજ્યોની મળીને પાંચ નદીઓનું એકીકરણ કરીને કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આગામી પ૦ વર્ષ સુધી કૃષિક્રાંતિ લાવે તેવા મહત્ત્વના પ્રોજેકટના સમજૂતિના કરાર થયા છે. પાર-તાપી-ઔરંગા-દમણગંગા અને નર્મદા જેવી પાંચ નદીઓના…

ગુજરાતના આધુનિક વિકાસ જેવો વિકાસ હિન્દુસ્તાનના ખૂણે ખૂણે થાય- સંજય દત્ત

Sunday, 16 May 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે પ્રસિધ્ધ અભિનેતા શ્રી સંજય દત્તે સૌજન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાતમાં જે આધુનિકત્તમ વિકાસ થયો છે તેની અભૂતપૂર્વ સિધ્ધિઓ માટેનું શ્રેય મુખ્યમંત્રીશ્રીના કુશળ અને વિઝનરી નેતૃત્વને આપ્યું હતું. પોતાના મિત્ર શ્રી પરેશ ઘેલાણી સાથે મુખ્યમંત્રીશ્રીની મૂલાકાતે આવેલા શ્રી સંજય દત્તે ગુજરાતની જનતાને સ્વર્ણિમ જયંતીની શુભેચ્છા…

કચ્છ-ભૂજમાં ભવ્ય સ્વામિનારાયણ નરનારાયણ દેવ નૂતન મંદિરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

Monday, 17 May 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ભૂજમાં સ્વામિનારાયણ નરનારાયણ દેવના ભવ્ય નૂતન મંદિરનું લોકાર્પણ કરતાં આધ્યાત્મિકતાની ઊર્જાથી ધબકતા ભારતીય સમાજની બધી જ આંતરશકિતઓ અને સંતશકિતની પ્રેરણાથી સદ્‍શકિતનું વિરાટ અભિયાન ઉપાડવા આહ્‍વાન કર્યું હતું. ર૧મી સદીમાં ભારતને વિશ્વગુરૂ બનાવવા માટેનું વિરાટ સાંસ્કૃતિક અધિષ્ઠાન સમગ્ર દેશમાં સંતશકિત દ્વારા ચાલી રહ્યું છે તેની ગૌરવભેર રૂપરેખા…

જાપાનની વિશ્વખ્યાત મિત્સુબીશી કોર્પોરેશન ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા તત્પર

Tuesday, 18 May 2010 18:30 Written by
ગાંધીનગર, બુધવારઃ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા જાપાનની જગવિખ્યાત કંપની મિત્સુબીશી કોર્પોરેશનના ચેરમેન મેનેજિંગ ડિરેકટર શ્રીયુત કિચી નાકાગાકી (Mr. KEICHI NAKAGAKI) ની આગેવાની હેઠળની મિત્સુબીશી ટીમે ગુજરાતમાં ચાંગોદર અને સાણંદના ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્માર્ટ કોમ્યુનિટી એન્ડ ઇકોફ્રેન્ડલી ડેવલપમેન્ટ ઓફ ટાઉનશીપનો પ્રોજેકટ હાથ ધરવા તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સહયોગમાં પર્યાવરણલક્ષી…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકાઓનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી

Tuesday, 18 May 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિઘાર્થીઓને ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને ધોરણ-૧ર (એચ.એસ.સી.) પછીના કારકિર્દીના વિકલ્પોનું માર્ગદર્શન અને અવસરોની માહિતી આપતી શિક્ષણ વિભાગની બે પુસ્તિકાઓ તેમજ ગુજરાત રોજગાર સમાચાર-કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકઃર૦૧૦ (ધોરણ-૧ર પછી મળતા વિકલ્પો)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ,…

નર્મદા પ્રોજેકટની કેનાલોની શાખા-પ્રશાખા દ્વારા પાણી વિતરણના નેટવર્કને માટે કિસાનો જમીન સંપાદનમાં સહભાગી બને

Friday, 21 May 2010 18:30 Written by
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના સરદાર સરોવર પ્રોજેકટ દ્વારા કેનાલ-કમાન્ડ એરિયામાં શાખા-પ્રશાખાના પાણી વિતરણના નેટવર્ક માટેની જમીન સંપાદનના કાર્યમાં ખેડૂતો સહભાગી બને તેવું આહ્વાન કર્યું હતું. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર ગુજરાતમાં કૃષિ મહોત્સવમાં ઉમટેલી કિસાનશક્તિને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ગુજરાત વિશિષ્ઠ પહેલ…

ભારતમાં સર્વપ્રથમ એવા બાલ ગોકુલમ્ આધુનિકતમ ચિલ્ડ્રન હોમનું વડોદરામાં ઉદ્ધાટન કરતા મુખ્યમંત્રીશ્રી

Friday, 21 May 2010 18:30 Written by
અમદાવાદઃ શનિવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરામાં ભારતના સર્વપ્રથમ અને એકમાત્ર એવા આધુનિકતમ ચિલ્ડ્રન હોમ - બાલ ગોકુલમનું ઉદ્‍ધાટન કરતા એવી હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે, જે પરિવારના માતા-પિતાને શેર માટીની ખોટની પીડા આવે છે તેવા મા-બાપ અનાથ-નિરાધાર બાળકને દત્તક લે અને તરછોડાયેલા બાળકની સંભાળની સંરક્ષકરૂપે જવાબદારી ઉપાડે તેવું વાતાવરણ…

મહાત્મા મંદિરનો પ્રોજેકટ દુનિયામાં અજોડઃ નિર્માણમાં જનશક્તિનો પરિશ્રમ પણ અજોડ

Sunday, 23 May 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે એક ઐતિહાસિક ઘટના સ્વરૂપે, ગાંધીનગરમાં મહાત્મા મંદિરના નિર્માણ માટે રાજ્યની ધરતીના જળ અને માટીનો કળશ સરપંચો પાસેથી સ્વીકારતા જણાવ્યું હતું કે, ગ્રામિણ સંસ્કૃતિની મહેંક ધરાવતો આ કાર્યક્રમ ભલે પ્રતિકાત્મક હોય પણ સ્વર્ણિમ જયંતિના અવસરે આ જ ગ્રામશક્તિ દ્વારા ગામના વિકાસનું કલેવર બદલાવાનું છે. મહાત્મા મંદિરના…

સ્વર્ણિમ કૃષિ મહોત્સવ અન્વયે જૂનાગઢમાં કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી

Wednesday, 26 May 2010 18:30 Written by
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં પહેલીવાર કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારે ખેતીની ખેતપેદાશની નિકાસ ઉપર વેરો અને પરવાના પ્રથા લાદીને ખેડૂત અને ખેતી બરબાદ કરવાની અવળનીતિ સામે અવાજ ઉઠાવવા જૂનાગઢના કૃષિ મહોત્સવમાં આહ્વાન કર્યું હતું. કપાસની નિકાસબંધી ઉઠાવી લેવાની કેન્દ્ર સરકારની જાહેરાતે ખેડૂતોને છેતરવાનું જ પાપ કર્યું છે એમ સ્પષ્ટપણે જણાવી…

morpinch1