Saturday, 15 May 2021 | Login

Latest News

સાણંદમાં રૂ ર૦૦૦ કરોડના મૂડીરોકાણથી ટાટા નેનો કાર પ્રોજેકટ કાર્યાન્વિત થયો

Tuesday, 01 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ નજીક સાણંદમાં ટાટા નેનોકાર પ્રોજેકટનું ઉદ્દધાટન કરતાં સાણંદ અને ચાંગોદરની ઔઘોગિક પ્રગતિના કારણે આકાર લેનારા નૂતન શહેરી વિકાસ ક્ષેત્રમાં જાપાનની ભાગીદારીથી ઇકોસિટી પ્રોજેકટ હાથ ધરવાની જાહેરાત કરી હતી.   ટાટાની નેનો કાર જનતાને સમર્પિત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે “ગુડ ગવર્નન્સ” (સુશાસન) અને કોર્પોરેટ કલ્ચર…

ગુજરાત સ્ટેટ એવિએશન કંપની ‘ગુજસેક’ સ્થપાશે

Thursday, 03 June 2010 18:30 Written by
ગુજરાત સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લીધો છે અને રાજ્ય સરકારના સાહસ તરીકે ગુજરાત સ્ટેટ એવિએશન કંપનીઃ ગુજસેક સ્થાપવાની જાહેરાત કરી છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ અને આયોજન રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ દલાલે જણાવ્યું છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં…

મહાત્મા મંદિરના નિર્માણમાં માટી-જળ કળશ પધરામણીની કારસેવાના અભિયાનનું શાનદાર સમાપન

Sunday, 06 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા મંદિરના નિર્માણ માટે માટી અને જળ કળશની કારસેવાના અભિયાનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે સ્વર્ણિમ જ્યંતીનો ઉત્સવ, ગુજરાતની સમાજશકિતની ૧૧ કરોડ ભૂજાઓ દ્વારા વિકાસ માટેના સામર્થ્યથી દેશ અને દુનિયાને મોહિત કરશે. મહાત્મા મંદિરના નિર્માણની ઇમારત એ કોઇ સામાન્ય વિશિષ્ઠ ઇમારત નથી પરંતુ ગુજરાતની સાડા પાંચ કરોડ…

મહાત્મા મંદિરના પાયામાં સ્મૃતિ-મંજૂષાનું સ્થાપન

Sunday, 06 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં આકાર લઇ રહેલા મહાત્મા મંદિરના પાયામાં ઐતિહાસિક સ્મૃતિ મંજૂષા-કાળસંદૂકનું સ્થાપન કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે વિશ્વમાનવ મહાત્મા ગાંધીજીના જીવનમાંથી યુગોપર્યંત પ્રેરણા મળતી રહે એવા ઇતિહાસની મજબૂત નીંવ અહી ઉતારવામાં આવી છે. મહાત્મા મંદિરના નિર્માણમાં ગુજરાતના ગામેગામ, નગરો અને મહાનગરો ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો અને…

તંદુરસ્ત ગુજરાત માટેનું સ્વાસ્થ્યરક્ષક પોષણ-અભિયાન શરૂ કરવાની પહેલ ગુજરાત સરકારે કરી

Monday, 07 June 2010 18:30 Written by
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં સર્વપ્રથમ, એવા ગુજરાતની આંગણવાડીઓ દ્વારા ૪૦ લાખ લાભાર્થીઓના પૂરક પોષણ આહારનો કાર્યક્રમ આજથી લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે આવતીકાલના સ્વસ્થ ગુજરાત માટેનું આ એવું અનોખું અભિયાન છે જે શિશુ-ભૂલકાંઓ, કિશોરીઓ અને સગર્ભા માતાઓને કુપોષણની સમસ્યામાંથી મૂકિત અપાવશે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગે સંકલિત બાલ વિકાસ સેવા…

Popular News

એનઆઈડીમાં ગયા સપ્તાહથી શરૂ થયેલા સત્રારંભે જ ત્રણ સિનિયર વિદ્યાર્થી…
ગાર્મેન્ટ ઉદ્યોગને આંશિક રાહત આપતી જાહેરાત આજે સીબીઇસી દ્વારા કરવામાં…
રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર મોદી પર…
ગુજરાત યુનિ. સંલગ્ન સાયન્સ કોલેજોમાં ચાલતાં એમએસસીના અભ્યાસક્રમમાં લેબોરેટરીના કર્મચારીઓનું…

સમગ્ર વિશ્વનાગ્લોબલ ટોપ-રપ ઇકોનોમિક ઝોનમાંદહેજ SEZ નીગૌરવવંતી પસંદગી

Tuesday, 08 June 2010 18:30 Written by
સમગ્ર વિશ્વના સર્વોત્તમ-રપ ગ્લોબલ ફ્રી ઇકોનોમિક ઝોનની વૈશ્વિક રેન્કીંગ સર્વેમાં, ભારતમાંથી એકમાત્ર ગુજરાતના દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (દહેજ SEZ)ને ગૌરવવંતુ પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત થયું છે એમ આજે રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જાહેર કર્યું હતું. સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગુજરાતની વૈશ્વિક ગરિમા પ્રસ્થાપિત…

નાગરિકને યુનિક આઇડેન્ટીફિકેશન નંબર આપવાની યોજનાના ઝડપી અમલ માટે ગુજરાતની પહેલ

Tuesday, 08 June 2010 18:30 Written by
ગાંધીનગરઃ બુધવારઃ ભારતના તમામ નાગરિકોને ઓળખ આપવા માટે રાષ્ટ્રભરમાં માન્ય એવો ૧ર અંકનો યુનિક આઇડેન્ટીફિકેશન નંબર આપવામાં આવશે. આ યોજનાના અમલ અને દેખરેખ માટે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને સ્ટેટ કેબીનેટ કાઉન્સીલ ફોર યુનિક આઇડેન્ટીફિકેશન પ્રોજેકટની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં તેના ઝડપી અમલ અને દેખરેખની કામગીરી માટે આજે…

વનબન્ધુ કલ્યાણ યોજના આદિવાસીઓના સર્વાંગીણ જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવા પથદર્શક બનશે

Sunday, 13 June 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનો અમલ, સમગ્ર દેશમાં આદિવાસીઓના સર્વાંગી ઉત્કર્ષ અને જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન માટે પથદર્શક બને એ હેતુથી ‘વનબન્ધુ કલ્યાણ યોજના'નો રાજ્યકક્ષાનો કાર્યશિબિર યોજવાની સૂચના આપી છે. વનબન્ધુ કલ્યાણ યોજનાનું રૂા. ૧પ૦૦૦ કરોડનું ખાસ પેકેજ છેલ્લા ત્રણ વર્ષથી પ્રગતિના વિવિધ તબક્કામાં આગળ વધી રહ્યું છે…

ઊર્જા ક્ષેત્રે ચીનની અગ્રગણ્ય કંપની ગુજરાતમાં પ્રોજેકટ સ્થાપવા તત્પર

Sunday, 13 June 2010 18:30 Written by
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ચીનની ઊર્જાક્ષેત્રે અગ્રગણ્ય કંપની-ટી.બી.ઇ.એ શેનયાંગ ટ્રાન્સફોમર્સ ગ્રુપના અધ્યક્ષ શ્રીયુત યે જૂન (Mr. YE JUN) ના નેતૃત્વમાં આવેલા પદાધિકારીઓએ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં વીજળીમથકો માટે હાઇ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર્સ ઇકવીપમેન્ટ અને સોલાર એનર્જી ક્ષેત્રમાં પ્રોજેકટ સ્થાપવા માટેની તત્પરતા વ્યકત કરી હતી. ચીન સ્થિત આ કંપનીના ચેરમેન શ્રી…

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજયમાં કન્યાશિક્ષણ અને શાળા-પ્રવેશોત્સવ માટે જનસમાજને પ્રેરિત કરશે

Sunday, 13 June 2010 18:30 Written by
ગાંધીનગરઃ સોમવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ત્રિદિવસીય અભિયાન આ વર્ષે તા. ૧૭-૧૮-૧૯ જૂન-ર૦૧૦ દરમિયાન રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઇ રહ્યું છે. જ્યારે રાજ્યના શહેરી વિસ્તારોમાં તા. ર૪-રપ-ર૬ જૂન-ર૦૧૦ દરમિયાન આ અભિયાન યોજાશે. રાજ્યભરમાં છેલ્લા સાત વર્ષથી યોજાઇ રહેલાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને…

morpinch1