બારમો સ્કંધ (2)
Latest News
જનમેજય દ્વ્રારા અંબાયજ્ઞ તથા દેવિભાગવતનો મહિમા - 5.0 out of 5 based on 2 votes
જનમેજય દ્વ્રારા અંબાયજ્ઞ તથા દેવિભાગવતનો મહિમા
Wednesday, 06 July 2011 14:09 Written by મોરપીંછ.કોમવ્યાસજી કહે છે-નિષ્પાપ રાજન! તમે જે જે પૂછ્યું હતું, તે બધુ મે તમને કહી સંભળાવ્યુ. આઠમા સ્ક્ધથી માંડીને અહી સુધીનો પ્રસંગ મહાત્મા નારદજીને ભગવાન વિષ્ણુએ કહ્યો છે, તે મે તમને કહ્યો. ભગવતી મહાદેવીનું આ પુરાણ અદભૂત છે. તેને સાંભળીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે;કારણ કે આનાથી દેવી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. રાજેન્દ્ર! હવે તમે તમારા પિતાશ્રીના ઉદ્ધાર માટે દેવીયજ્ઞ કરો. સર્વપ્રથમ દેવીના સર્વોતમ મંત્રની દિક્ષા લેવી. વિધિવિધાન સાથે ગ્રહણ કરેલો મંત્ર મનુષ્ય જન્મને સાર્થક કરે છે.
Published in બારમો સ્કંધ
Popular News
વ્યાસજી કહે છે-રાજન! કોઈ એક સમયે પ્રાણીઓને તેમના કર્મભોગની સજા…
વ્યાસજી કહે છે-નિષ્પાપ રાજન! તમે જે જે પૂછ્યું હતું, તે…