ડાળે કોયલને બેસાડીને મંદ મંદ પવન લહેરાય, ડાળ પરના પાંદડા સળવળે, આમજ તો કોયલ, પીપળો, ડાળેથી કોયલ ઉડી ગઈ અને, - સાક્ષર
પીપળો કોરસમાં ગાય છે.
અને વાંસળી સંભળાય છે.
અને અનોખો તાલ સર્જાય છે.
પવન ને પાંદડાનું બેન્ડ રચાય છે.
પીપળો એકલો બઘવાય છે.
કુદરતી કોક-સ્ટુડીયો - 1.0 out of 5 based on 1 vote
Leave a comment
Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.