Monday, 21 June 2021 | Login
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

Wednesday, 03 August 2011 18:33

માનવી

માનવી - 5.0 out of 5 based on 1 vote

 

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતો,
અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે.
Wednesday, 03 August 2011 18:31

માતૃભાષા

 

ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે? 
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
Wednesday, 03 August 2011 18:30

ટીચર

 

ટીચર(હાર્દને)- “Fox નું બહુવચન શું થાય?” 
હાર્દ- ”Winter” 
ટીચર- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય” 
હાર્દ- “તો Winter એટલે શિયાળો…!!!
Wednesday, 03 August 2011 18:28

રિક્ષા-ડ્રાઇવર

 

રિક્ષા-ડ્રાઇવર (પાછળ બેઠેલા યુગલનેઃ)
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે. 
સભ્યતાથી બેસજો,કાચમાં બધું દેખાય છે.
Wednesday, 03 August 2011 18:25

સંતા-બંતા

 

સંતા – એક કિલો ગાયનુ દૂધ આપજો. 
બંતા – પરંતુ તમારુ વાસણ તો ખૂબ જ નાનુ છે. 
સંતા – ઠીક છે તો બકરીનુ આપી દો….
 
Wednesday, 03 August 2011 18:23

આફ્રિકન સ્ત્રી

 

પ્રશ્ન  - જ્યારે આફ્રિકાની સ્ત્રીઓ સાંભળે નહિં તો એને શું કહેવાય?
જવાબ - BLACK-BEHRY 
Wednesday, 03 August 2011 18:22

બાપુ

જયદેવ(બાપુને): બાપુતમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો?
બાપુ ઉવાચ્યઃ સાલુ…. પેન્ટ કોનું પહેર્યું?

Wednesday, 03 August 2011 18:19

શીલા

આસમાન મેં કાલી ઘટા છાઇ હૈ,
આજ ફીર પ્રિન્સિપાલ સે માર ખાઇ હૈ,  
સબ કહેતે હૈ સુધર જા
પર ક્યા કરેઆજ મેડમ ફીર સે શીલા‘ બનકે આઇ હૈ… 

રજનીકાંત અને નરેશ કનોડીયા - 5.0 out of 5 based on 3 votes

 

રજનીકાંત અને નરેશ કનોડીયા હવે ફ્રેન્ડ બની ગયા છે.
ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ કરી દીધું છે.
અને તે બંને હવે એક જ ફિલ્મમાં કામ કરવાનાં છે.
તો વિચારો….એ નવી ફિલ્મનું નામ શું હશે?
 
અરે વિચારો વિચારો…
 
ના ખબર પડી? તો લો ત્યારે કહી દઉં….
 
ફિલ્મનું નામ - શહેરનો રૉબો અને ગામડાનો ડોબો… 
Wednesday, 03 August 2011 18:16

બોય-ફ્રેન્ડ!

 

ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી- સમજદાર
ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી- બોય-ફ્રેન્ડ.!

morpinch1