Friday, 09 December 2022 | Login
મોરપીંછ.કોમ - Italy
મારીઓ બોલેટીના બે શાનદાર ગોલ ની મદદ થી ઇટાલી એ જર્મની ને યુરો ૨૦૧૨ માં હરાવી ને ફાઈનલ મેચ માં પોતાનું સ્થાન પાક્કું કર્યું.
ઇટાલી મુખ્ય ટુર્નામેન્ટમાં જર્મની સામે ક્યારેય હર્યું નથી અને તેઓએ આ રેકોર્ડ સતત આઠમી મેચ માં જાળવી રાખ્યો હતો. 
હવે સ્પેન અને ઇટાલી વચ્ચે યુરો ચેમ્પિયનશીપ માટે ફાઈનલ ની લડાઈ થશે.  
Published in રમત જગત

morpinch1