Wednesday, 17 August 2022 | Login
મોરપીંછ.કોમ - મોરપીંછ.કોમ
મોરપીંછ.કોમ

મોરપીંછ.કોમ

વર્ષો પહેલા, સ્ત્રીઓ ને બે વ્યક્તિઓ નું ખાવા નું કહેવા માં આવતું - તેવી સ્થિતિ માં શું કરવું ?

વજન વધવાની ચિંતા કાર્ય વગર ખોરાક લેવો એ ગર્ભાવસ્થાનો એક ફાયદો છે. પણ, કેટલીક બાબતોનું ધ્યાન રાખીને. જેમકે ચીઝ પ્રોડક્ટ થી દુર રહેવું. 7278 ગર્ભવતી મહિલાઓ ને આવરી લેતું એક સંશોધન જણાવે છે કે જે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા દરમ્યાન ૩.૮૪ કિલો થી ઓછુ વધ્યું હોય એમને કેટલીક સમસ્યા નો સામનો નહોતો કરવો પડ્યો જેમકે - પ્રી-મેસ્યોર બેબી.

તો શું તમારે બે વ્યક્તિઓનું ખાવાનું બંધ કરીને કેલેરી ગણવાનું શરુ કરવું જોઈએ ?

ઉપાય:
ગર્ભાવસ્થા દરમ્યાન બે વ્યક્તિઓનું ખાવાની સલાહ આમ તો વર્ષો પુરાની થઇ ગઈ છે. પણ, આ સંશોધન તમને કેલેરી નિયંત્રિત દયાત પર જવાની સલાહ નથી આપતું.

પણ એ તમને ગર્ભાવસ્થા દરમ્યાન વધતા વણજોઇતા વજન પર કાબુ  રાખવાનું કહે છે. જો તમારું વજન 100 કિલો કરતા વધારે હોય તો કેલેરી  ડાયટ માટે તમારા ડોક્ટરની  સલાહ લો.

સંશોધન જણાવે છે કે જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમ્યાન કસરત કરે છે તેમનું વજન ઓછુ વધે છે. પરંતુ માત્ર ૭૦૦ ગ્રામ જેટલું ઓછુ.

માટે આ સંશોધન કેલેરી નિયંત્રિત દયાત થી દુર રહી ને હેલ્ધી સંતુલિત ખોરાક લઇ ને ગર્ભાવસ્થા દરમ્યાન ગોલ્માંતોલ થવા થી દુર રહેવાની સલાહ આપે છે.

સેમસંગ સ્માર્ટ ફોન માર્કેટ માં પડકાર ઉભો કરવા સેમસંગ ગેલેક્ષી III ફોન લઇ ને આવ્યું છે.

મુખ્ય લાક્ષણિકતાઓ

 • ક્વોડ-બેન્ડ જીએસએમ અને ક્વોડ-બેન્ડ 3G સપોર્ટ
 • 21 એમબીપીએસ HSDPA અને 5.76 એમબીપીએસ HSUPA સપોર્ટ
 • કોર્નિંગ ગોરિલો ગ્લાસ 2; 4.8 "16M-રંગ સુપર એચડી capacitive ટચસ્ક્રીન (720 X 1280 પિક્સેલ) ઠરાવ AMOLED
 • Android TouchWiz પ્રક્ષેપણ સાથે v4.0.4 ઓએસ
 • 1.4 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર-આચ્છાદન-A9 સીપીયુ, માલી-GPU ની 400MP, Exynos 4 ચતુર્ભુજ ચિપસેટ, 1GB ની RAM
 • 8 એમપી લેડ ફ્લેશ, ચહેરો સ્માઇલ, અને આંખનું તપાસ સાથે લેન્સના વિશાળ કોણ ઓટોફોકસ કૅમેરા
 • 30fps ખાતે 1080p એચડી વિડિયો રેકોર્ડિંગ
 • ડ્યુઅલ-બેન્ડ વાઇ વૈજ્ઞાનિક 802,11 બો, જી, એન
 • GLONASS સપોર્ટ, ડિજીટલ હોકાયંત્ર; એ જીપીએસ જોડાણ સાથે જીપીએસ
 • 16/32/64GB આંતરિક સંગ્રહ, microSD સ્લોટ
 • પ્રવેગમાપક ઘૂર્ણદર્શી, અને નિકટતા સંવેદક
 • ધોરણ 3.5 એમએમ ઓડિયો જેક
 • યુએસબી યજમાન અને ટીવી આઉટ (1080p) સપોર્ટ MHL સાથે microUSB પોર્ટ ચાર્જીંગ
 • સ્ટીરીયો બ્લ્યૂટૂથ v4.0
 • આરડીએસ સાથે એફએમ રેડિયો
 • ગ્રેટ ઓડિયો ગુણવત્તા
 • માત્ર 8.6mm ખાતે સુપર નાજુક
 • 2MP ગૌણ કેમેરા વિડિયો કૉલ-
 • વેબ બ્રાઉઝર માટે ફુલ ફ્લેશ
 • NFC સપોર્ટ
 • દસ્તાવેજ સંપાદક
 • ફાઇલ મેનેજર આવે preinstalled
 • અત્યંત સમૃદ્ધ વિડિયો અને ઓડિયો કોડેક સપોર્ટ
 • અસરકારક મોટી 2100 mAh બેટરી

મુખ્ય ગેરફાયદા

 • પ્લાસ્ટિક બોડી
 • માઈક્રો સીમ સ્લોટ
 • એસ વોઈસ ભાગ્યે જ કામ કરે છે

નોટિંગહૅમના ટ્રેન્ટ બ્રિજમાં ગઈ કાલે ચોથા દિવસે જ ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને નવ વિકેટે હરાવીને સિરીઝ જીતી લીધી હતી અને સાઉથ આફ્રિકાના આગામી પ્રવાસ પહેલાં નંબર વન ટેસ્ટટીમ તરીકેનું સ્થાન પાકું કરી લીધું હતું.
ટ્રેન્ટ બ્રિજ: છેલ્લે ૨૦૦૮માં સાઉથ આફ્રિકાએ તેમને ઘરઆંગણે હરાવ્યા હતા. ઇંગ્લૅન્ડની આ ઘરઆંગણે સતત સાતમી સિરીઝ-જીત હતી.
ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ ૬૧ રનમાં ૬ વિકેટની દયનીય હાલતથી આગળ રમતાં ફરી એક વાર માર્લન સૅમ્યુલ્સની અણનમ ૭૬ની ઇનિંગ્સને લીધે ટીમનો સ્કોર ૧૬૫ સુધી પહોંચી શક્યો હતો. પહેલી ઇનિંગ્સની ૫૮ રનની લીડ બાદ કરતાં ઇંગ્લૅન્ડને જીત માટે ૧૦૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રાઉસ (૪૫)ની વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. હવે સિરીઝની છેલ્લી ટેસ્ટ સાતમી જૂનથી એજબૅસ્ટનમાં રમાશે.

સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક તેના પોતાના હેન્ડસેટ બનાવીને ગુગલ અને એપલ પર ચડાઈ કરવાની તૈયારી ના અહેવાલો મળે છે.

માર્ક ઝુકરબર્ગ  350 મિલિયન વપરાશકર્તાઓ કે જેઓ દર મહિને તેમના મોબાઇલ મારફતે સામાજિક નેટવર્ક સાઈટ ફેસબુક વાપરે છે તેમના હાથમાં એક ફેસબુક ફોન મૂકવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.

સેમસંગે ભારતમાં ઇ 2252 લોન્ચ કર્યો છે. આ મોબાઇલ સારા બેટરી બેક અપ સાથે 3000 રૂપિયામાં ઉપલબ્ધ છે.


બેઝિક ફોન વાપરતા લોકો માટે આ સારો વિકલ્પ છે. ડ્યુઅલ સિમ તેની બીજી ખાસિયત છે. આ એક 2જી મોબાઇલ છે, જેમાં બે જીએસએમ સિમ એક સાથે કામ કરી શકે છે. ઇન્ટરનલ મેમરી 20 એમબી છે જેને 32 એમબી સુધી વધારી શકાય છે.


આ ઉપરાંત તેમાં એમપી 3, એમપી 4, માઇક્રો યુએસબી પોર્ટ, એફએમ રેડિયો, બ્લૂટૂથ અને વાઇફાઇનો વિકલ્પ પણ છે.

આજે  ફ્રેન્ચ ઓપન ના બીજા દિવસે રોજર ફેડરરે ૨૩૩ મી મેચ જીતી ને જીમી કોનોર ના રેકોર્ડ ની બરાબરી કરી હતી. આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં તેની ૨૩૩ મી જીત પૈકી ૫૨મી મોટી અને ઉપર ઉપરી ૫૦ મી જીત હતી.

અઝલન શાહ કપ હોકીમાં ઉથપ્પાએ છેલ્લી મિનિટે ભારતને વિજય અપાવ્યો

એસ. કે. ઉથપ્પાએ છેલ્લી મિનિટે ગોલ ફટકારતાં ભારતે અહીં રમાયેલી સુલતાન અઝલન શાહ કપ હોકી ટૂનૉમેન્ટની લીગ મેચમાં શુક્રવારે સાઉથ કોરિયા સામે ૨-૧થી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.

મેચની છેલ્લી મિનિટ સુધી બંને ટીમ૧-૧ના સ્કોરથી બરાબરી પર હતી પરંતુ છેલ્લી મિનિટ બાકી રહી હતી ત્યારે તુષાર ખાંડેકરના ક્રોસથી પરાવતિgત થયેલો બોલ ઉથપ્પાએ ગોલમાં ફેરવી દીધો હતો. ટૂનૉમેન્ટની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ૧-૫ની કારમી હાર બાદ ભારતે આ મેચ જીતીને ટૂનૉમેન્ટમાં ત્રણ પોઇન્ટ સાથે ત્રીજો ક્રમ હાંસલ કરી લીધો હતો. 

સંદીપસિંઘે ૧૧મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને ૧-૦ની સરસાઈ અપાવી હતી. ભારતે છેક સુધી આક્રમક રમત દાખવીને હરીફ ટીમને દબાણમાં રાખી હતી. જોકે ૬૬મી મિનિટે કોરિયન ખેલાડી નામ હ્યુન-વૂએ ગોલ નોંધાવીને સ્કોર સરભર કરી દીધો હતો. 
દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમે પોતાની વિજયકૂચ જાળવી રાખતાં શુક્રવારે રમાયેલી પ્રથમ મેચમાં આજેઁિન્ટનાને ૫-૨થી હરાવ્યું હતું. 

આજેઁન્ટિના તેની બંને મેચ હારી ગયું છે જ્યારે કિવિ ટીમે ગુરુવારે ભારતને હરાવ્યું હતું. અન્ય એક મેચમાં યજમાન મલેશિયા અને બ્રિટન ટકરાયા હતા જે મેચ ૩-૩થી ડ્રો રહી હતી.

માર્લોન સેમ્યુઅલ્સે શાનદાર લડાયક સદી ફટકારવા ઉપરાંત સુકાની ડેરેન સેમ્મી સાથે ૧૬૮ રનની વિશાળ અણનમ ભાગીદારી નોંધાવતાં પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝે પ્રારંભિક ધબડકા બાદ ઇંગ્લેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં મજબૂત લડત આપી હતી. 

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે છ વિકેટે ૩૦૪ રન નોંધાવી દીધા હતા. દિવસની રમતને અંતે સેમ્યુઅલ્સ ૧૦૭ અને સેમ્મી ૮૮ રન નોંધાવીને રમતમાં હતા. 

સેમ્યુઅલ્સે ૧પ બાઉન્ડ્રી ફટકારી હતી. અગાઉ કેરેબિયન ટીમે પ્રારંભમાં જ ૬૩ રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ચંદ્રપોલ ૪૬ રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો ત્યારે પણ ટીમની હાલત કંગાળ હતી. ઇંગ્લેન્ડ માટે બ્રોડ અને એન્ડરસને બે-બે વિકેટ લીધી હતી.

વાર્ષિક નફાની બાબતે જાહેર ક્ષેત્રની બૅન્ક બૅન્ક ઑફ બરોડા પંજાબ નૅશનલ બૅન્કની આગળ નીકળી ગઈ છે.
હવે બૅન્ક ઑફ બરોડા બીજા ક્રમે અને પંજાબ નૅશનલ બૅન્ક ત્રીજા ક્રમે છે. જાહેર ક્ષેત્રની બૅન્કોમાં સૌથી વધુ ચોખ્ખા નફા સાથે એસબીઆઇ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા) પ્રથમ સ્થાને છે.

૨૦૧૧-’૧૨માં બૅન્ક ઑફ બરોડાનો ચોખ્ખો નફો ૧૮ ટકા વધીને ૫૦૦૦ કરોડ રૂપિયાને ક્રૉસ કરી ગયો છે અને એ બીજા સ્થાને આવી ગઈ છે. પંજાબ નૅશનલ બૅન્કનો ચોખ્ખો નફો ૧૦ ટકા વધીને ૪૮૮૪ કરોડ રૂપિયા થયો છે અને હવે એ ત્રીજા સ્થાને આવી ગઈ છે. કૅનેરા બૅન્કનો ચોખ્ખો નફો ૧૮ ટકા ઘટીને ૩૨૮૨.૭૨ કરોડ રૂપિયા થયો છે અને એ ચોથા ક્રમે છે.

નવ જણની બનેલી એક બહોળી ફૅમિલીને કઈ રીતે સાચવવી એની ધારદાર રમૂજ સાથે રજૂઆત અને જેને ઇન્સિડન્ટ-પૅક્ડ કહી શકાય એવું નાટક ‘ફૅમિલી બેમિલી બમ બમ’ આજે રજૂ થઈ રહ્યું છે. ‘ફૂલમણિ’ અને ‘અપૂર્વ અવસર’ જેવાં જુદી તરેહનાં નાટકો આપનારા દિગ્દર્શક મનોજ શાહ દિગ્દર્શિત, જિતુ મહેતા લિખિત અને નિર્મિત તથા રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત આ નાટક ફુલ ફૅમિલી નાટક છે.


નાટક વિશે વાત કરતાં દિગ્દર્શક મનોજ શાહ કહે છે, ‘એક ફૅમિલીમાં નવ મેમ્બર છે અને એ દરેકની નવી વાતો છે. નાટકમાં વાતો તો એટલી બધી છે કે તમને લાગશે કે જાણે ટીવીની ૧૧૪ ચૅનલો સાથે જોઈ રહ્યા છો. નવી-નવી એટલી બધી ઘટનાઓ બને છે કે સતત તમારી સામે કંઈ ને કંઈ નવું બનતું રહેતું લાગશે. નાટકમાં જે પ્રેઝન્ટ થયું છે એમાં સતત નૉવેલ્ટી  છે.’

  
ફૅમિલીને કેવી રીતે સાચવવી એની વાત લઈને જમનાદાસ આવ્યા છે. આ પાત્ર જાણીતી ટીવી-સિરિયલ ‘નુક્કડ’ ફેમ ખોપડી એટલે કે સમીર ખખ્ખર ભજવશે. જીવનનાં મૂલ્યો અને ઇમોશન્સને મૂલવનારા જમનાદાસના પાત્ર વિશે સમીર ખખ્ખરનું કહેવું છે કે વાસ્તવિકતાની ધરતી પર રહીને ઉદારમતવાદી માઇન્ડસેટ ધરાવતું આ પાત્ર લોકોને જરૂર ગમશે. ટીવી-સિરિયલનો બીજો જાણીતો ચહેરો લોકપ્રિય ટીવી-સિરિયલ ‘હમારી દેવરાની’ની પારૂલ એટલે કે કલ્યાણી ઠાકર ચાર વર્ષ પછી આ નાટકમાં નર્મિળા રઘુવંશીના કૅરૅક્ટર સાથે રંગભૂમિ પર આવી રહી છે. મનોજ શાહ કહે છે કે ઘણા સમયથી હું વેકેશન પર નથી ગયો અને મારે જવું છે તેથી લોકો વેકેશન ભરપૂર માણી શકે એવું મનોરંજનથી ફાટ-ફાટ આ નાટક આપ્યું છે. 

 

morpinch1