Wednesday, 29 March 2023 | Login
મોરપીંછ.કોમ - પ્રવાસન ક્ષેત્રો

પ્રવાસન ક્ષેત્રો (2)

ગુજરાતમાં પ્રવાસન માટે જુદા જુદા સ્‍થળો આવેલા છે. જે ગુજરાતની ઐતિહાસિક સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.

Latest News

ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન

Thursday, 05 April 2012 11:54 Written by

સાસન ગીરથી 12 કિમી. દૂર પશ્ચિમમાં દેવળીયા ખાતે ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન આવેલું છે. જંગલમાં સિંહો ને જોવા જોવાની બાબત સાવ જુદી છે. ગીરમાં તેમને જંગલમાં જોવા માટે આવો. ઇન્ટરપ્રીટેશન ઝોનની પ્રવેશ ફી પાર્કથી અલગ છે.

 ગિરના જંગલના આશ્ચર્યોનો સાચેસાચ અનુભવ કરવા માટે અને વૈવિધ્યપૂર્ણ વન્યજીવનને જોવા માટે ત્રણ કે ચાર દિવસની ભલામણ કરવામાં આવે છે, ખાસ કરીને એક જાણકાર ગાઇડ સાથે.

Popular News

ઊંડો શ્વાસ લો. છોડો. તમે કુદરતના ખોળે આવી ગયા છો.…
સાસન ગીરથી 12 કિમી. દૂર પશ્ચિમમાં દેવળીયા ખાતે ગીર ઇન્ટરપ્રીટેશન…

morpinch1