વિશ્વ પ્રવાસ (2)
Latest News
અહા ! ઝોંગો
Sunday, 07 August 2011 17:12 Written by મોરપીંછ.કોમઝોંગો ધોધ ગીચ સુંદર કુદરતી જંગલ દ્વારા ઘેરાયેલો છે. આ જાજરમાન ધોધ ૬૫ મીટર ઉપરથી નીચેના ખડકો પર પડી ને સુંદર કુદરતી ધુમ્મસ પેદા કરે છે જે આકાશમાં સુંદર મેઘધનુષ્યની રચના કરે છે.
આ સુંદર ધોધ ને જોવો અને કુદરતી જણમાં (પત્થર પર પાણી પડવાથી ઉત્પન થતો વરસાદ) નાહવાની ખુબજ મજા પડે છે.
કેવી રીતે પહોચવું :
- અહી પહોચવું સરળ નથી. ઝોંગો ધોધ ની મુલાકાત લેવા માટે તમારી પાસે 4 x 4 ગાડી હોવી જરૂરી છે.
- સૌ પ્રથમ કિન્શાસાથી 80 કિલોમીટર સુધી મટાડી રોડ પર ડ્રાઇવ કરો. સોના-બતા કસાનગુલું ગામ થી ઝોંગો તરફનો કાચો રસ્તો લો. આ કાચા રસ્તા પર ૪૭ કિલોમીટર સફર ખેડયા બાદ ઝોંગો ધોધ પહોચી શકાય છે.
- ઝોંગો ધોધ પહોચવા માટે કિન્શાસા એરપોર્ટ પરથી લગભગ ૬ કલાક નો સમય લાગે છે. સૌથી વધારે સમય ૪૭ કિલોમીટર નો કાચો રસ્તો કાપવા માં લાગી જાય છે.
Published in વિશ્વ પ્રવાસ
Popular News
જો તમે વિવિધ સંસ્કૃતિ, અનોખું આર્કિટેક્ચર, સમુદ્રી સફર કે ફેંટાસ્ટીક …
ઝોંગો ધોધ ગીચ સુંદર કુદરતી જંગલ દ્વારા ઘેરાયેલો છે. આ જાજરમાન ધોધ ૬૫…